________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
૩૭૦. દોષદષ્ટિ નિવારવી. ઉત્તમ કાર્યો કરવાની ઈચ્છાવાળાઓએ, પ્રથમ દોષષ્ટિને દૂર કરવી જોઈએ; જેથી સદ્ભાવના કાયમ રહે અને ઉત્તમ કાર્યોં કરી શકે, ષટતિ ચારણ કરવાથી સદ્ભાવના દૂર ખસે છે; રાષદ્રષ્ટિથી ઉત્તમ કાર્યો બની શકતા નથી, અગર અધૂરાં રહે છે; માટે દોષદૃષ્ટિ નિવારવી.
૩૭૧, શાસ્ત્રામાં સન્માર્ગે બતાવ્યા છે; તે માર્ગે ગમન કરીએ તે જ આત્મઅનુભવ આવી મળે; તેના આધાર વિના ઢગલે અને પગલે ઠાકર વાગે માટે ખાત્મઅનુભવની ઈસ્ત્રવાળાઓએ પ્રથમ શાસ્રકથિત માગે જ વળવુ.
શાસ્ત્રના મર્મને જાણવાવાળાઓ પણ શાસ્ત્રકથિત માર્ગોને ત્યાગ કરતા નથી, તે પછી તે માના અજ્ઞાત મનુષ્યે અવશ્ય તેમનું આલખન લેવુ જોઈએ; એકદમ વિચાર વિના ગમન કરવુ નહી.
શાસ્ત્રના મર્મને જણાવનારની આજ્ઞાને માથે ઉડાવી, તે પ્રમાણે વર્તન કરા; જરૂર મમ સમજાશે અને અનુભવ પણ આવશે; આ માર્ગ સરલ છે. સુખેથી ગમન કરી શકાશે અને વિો આવશે નહી.
૩૭ર. હીરા માણેક મેતી વિગેરે અવેરાત કરતાં તેમજ યશ, આખરુ, પ્રતિષ્ઠાદિ કરતાં પણ સદ્ગુણ્ણાની અનંત ગુણી કિંમત વધારે છે.
ઝવેરીને તેમજ રાજા મહારાજાએ તથા મુનિરાજોને પશુ સત્ય સુખ આપનાર જો કાઈ હોય તો તેમણે મેળવેલા સદ્દ
૧૦
For Private And Personal Use Only