________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ અનાદિકાલીન કર્મના સંગને ત્યાગ કરવા માટે આવશ્યક છો; તે જે સાધ્ય ન થાય તે સાધન તરીકે રહે, પણ સાધ્યને પ્રાપ્ત કરી શકે નહીં માટે પાંચ પ્રકારના એગોની આરાધના કરી કર્મના મૂલેને ભૂલમાંથી ખસેડે.
૩૬૬. જે સોગે વિગવાળા છે, તેમના ઉપર સમ્યજ્ઞાનીઓને ઘણું મમતા હોતી નથી, તેને વિયાગ, સદાય શાશ્વતે ઇaછી રહ્યા હોય છે. શાશ્વત વિરોગમાં તેઓ સત્યસુખ માની રહેલ છે, માટે કર્મનો વિયોગ અને સંગેના વિગેરે પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની જરૂર છે.
૩૬૭. સંપૂર્ણ આ મશકિત ત્યારે જ આવી મલે કે જ્યારે સર્વથા-સર્વદા-સર્વત્ર સંગને તેમજ કમલને વિગ થાય ત્યારે જ; સિવાય તમોને જે શક્તિ, જ્ઞાન વિગેરે મળ્યાં છે તે અધૂરાં જ સમજવાં, પૂર્ણ સમજતા નહી.
૩૬૮. સંયમને ધારણ કરે. જેઓ અવિચારી તથા વિવેકવિહીન માણસ હોય છે, તેઓ મહાન વિપત્તિઓ આવી પડતાં તેમાંથી મુક્ત થવા માટે આત્મઘાત સિવાય અન્યમાર્ગ તેઓને સૂઝત નહી હોવાથી આત્મઘાત કરી બેસે છે, પરંતુ આ દુઃખમુક્તિને ઉપાય અજ્ઞાનજન્ય છે, કારણ કે આત્મઘાત કરો તે પણ દુખની પરંપરા વધારવાના ઉપાય છે; અસા દુખે આવીને ઉપસ્થિત થાય છે તેના કરતાં સાથે માર્ગ સંયમને ધારણ કરે તે છે.
૩૬૯. શરીરની યાધિઓની દવા દષ્ટિગોચર થાય છે, પરંતુ માનસિક રોગની દવા દૃષ્ટિગોચર થતી નથી, તે તે અન્તએખ બન્યું જ દેખાય,
For Private And Personal Use Only