________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણને જાગ્રત્વ રાખે છે અને કોટી કરી તેજસ્વી બનાવે છે; આમ સમજી તેના ઉપર દુભાવ લાવ જોઈયે નહી તેઓને પણ મિત્ર સમજી સમતા ધારણ કરવી ઉચિત છે. કેઈ ખરાબ કહે, તેથી ખરાબ થઈ જવાતું નથી અને કેઈ સારા કહે, તેથી જે સ્થિતિ છે તેને ફેરફાર થતું નથી. - ૩૫૫. આશાઓને ચિન્તાઓ સાથે પણ સારી રીતે
સ્તી છે. જેમ જેમ આશાઓ વધતી રહેવાની તેમ તેમ ચિન્તાઓ પણ વધતી રહેવાની ચિન્તાઓને ત્યાગ કરવો હોય તે આશાને ત્યાગ કરો.
મનુષ્યને વધારામાં વધારે જરૂર જો કેઈની હેય તે, સંયમની તથા સહિષણુતાની છે. આ સિવાય પ્રયાસ કરીને તેમજ કુશલતા વાપરીને મેળવેલી વસ્તુઓ ચિન્તા-ક-પરિ. તાપને દૂર કરી શકતી નથી. - ૩પ૬, સંયમના પાલનમાં માણસાઇ શોભે છે અને માણસાઈના પાલનમાં દિવ્યતાને પ્રાદુર્ભાવ થાય છે. સંયમ સિવાય મળેલ મનુષ્યત્વ, પાશવવૃત્તિમાં આવી પડે છે માટે સંયમની આવશ્યકતા છે. - ઈરછાઓના નિરાધમાં અગર જે જે ઇરછાઓ થતી હોય તેઓને કબજામાં રાખવામાં સંયમ દ્વારા આત્મશક્તિ જાગ્રત થાય છે. દિવ્યતા અને સવતંત્રતા, અકસમાતું આકાશમાંથી આવી પડતા નથી.
સંયમમાં સત્ય સુખ ગુપ્તપણે રહેલ છે, તે સુખ, સંયમની આરાધના સિવાય પ્રગટ થતું નથી અને ગુપ્તપણે રહ્યા કરે છે,
For Private And Personal Use Only