________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧ ૩૫૧, બ્રહ્મચર્યને મહિમા કેત્તર છે. જગતના છે જે કરી શકતા નથી તે એક નૈષ્ઠિક બ્રહ્મચારી કરવા. સમર્થ બને છે. સર્વ રસાસ્વાદને ત્યાગ કરી પાંચ ઈન્દ્રિયે. અને મનને કબજામાં રાખવામાં આવે અને તેમાં સમ્યજ્ઞાનની મેળવણ થાય તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે છે, જે બ્રહ્મચારીને નારીઓના નખરા અને કટાક્ષે તેના ચિત્તને ચંચળ કરે નહી તે, ઉત્તમ પ્રકારે બ્રહ્મચર્ય પાળી શકે છે, અને સમગ્ર જગતને વશ કરી શકે છે.
૩પર. આ મનુષ્ય ભવ મળે છે તે પૈસા ભેગા કરવા કે સંગ્રહી રાખવા માટે મળેલ નથી, પણ આત્મવિકાસ કરવા માટે મળેલ છે; પૈસાઓ આ જગતમાં પડી રહેવાના જ સાથે. આવવાના નહી જ; જેટલો વિકાસ સધાયો હશે તેટલો આત્મા આ, જગતભરમાં તેમ જ પરલેકમાં આનંદમાં રહેવાને માટે જમણને ત્યાગ કરી આત્મવિકાસ સાધવા માટે નિરન્તર તમન્ના રાખવી જોઈએ; આજ મનુષ્યનું સત્ય કર્તવ્ય છે અને કમાણી છે. - ૩પ૩. તમારા પર જે આપત્તિઓ આવી પડી છે, તે તમારી ઈચ્છાએથી જ તેમાં અન્ય કારણે નથી; માટે ઈરછાઓ એવી કરે કે આત્મવિકાસમાં સારી રીતે સહકાર આપી શકે; સુંદર ઇચ્છાઓ કરવાથી સારાં ફલે આવે; અને અશુભ ઈરછા ઉત્પન્ન થતાં જે રોકવામાં ન આવે તે તેનાં ફલે કટુક આવ્યા સિવાય રહેતા નથી.
૩૫૪, જગતમાં આપણી હરિફાઇ કરનાર, નિન્દા કરનાર તેમજ નુકશાન કરનાર અગર કલંક આરેપણ કરનાર,
For Private And Personal Use Only