________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી માટે દરેક અવસ્થામાં સમભાવ રહે તેની રીતે આને કેળવ આવશ્યક છે.
સુખ જેમ કાયમ રહેતું નથી તેમ દુઃખ પણ કાયમ રહેશે નહી; આ પ્રમાણે સમજી આત્માસ્વરૂપમાં સ્થિરતા ધારણું કરવાની ટેવ પાડવી જોઈએ; જેવી ટેવ પાડવી હોય તેવી પડે છે, આ આત્માને સવભાવ છે; ચા-બીડી વિઘેરે વ્યસનમાં રક્ત બનેલને તે સમયમાં ચા-બીડી પીધા સિવાય ચાલતું નથી, અને જ્યાં સુધી ન પીવે ત્યાં સુધી ગમગીન રહે છે; છતાં કોઈ વૈદ્ય અગર ડોકટરે કહ્યું હોય કે, આનાથી તેને જે રંગ લાગ્યો છે તે મટશે નહિ માટે તેને ત્યાગ કરી ત્યારે રોગની ભીતિથી તે વ્યસનને ત્યાગ કરવા તત્પર બને છે, તે પ્રમાણે સુખના અથએ, સુખ-દુખની મુંઝવણને ત્યાગ કરવાની ટેવ પાડવી,
૩૪૮. તમારા અન્તકરણને ઉત્તમ વિચારો દ્વારા નિર્મલ કરે, વિવિધ વાતાવરણથી અન્તાકરણને મલિન બનતાં વિલંબ થતું નથી. અને મલિન બનેલ વાતાવરણ વાત્માને અધોગતિમાં પટકી પાડે છે, તેથી જીવાત્માઓ અનેક પ્રકારની અસહ્ય યાતનાઓ ભેગવે છે, માટે શરીરને નિર્મલ રાખવાની માફક અન્તઃકરણ-મનને પણ નિર્મલ રાખવા સમય કાઢવો જોઈએ.
જેનું નિર્મલ અન્તઃકરણ છે તેને દેવ કરતાં પણ અધિક સુખ છે, માટે તમારા પ્રતિકૂલ વર્ગ તરફ પણ બેટા વિચારે કરી મનને મલીન કરતા. નહી, કારણ કે તે પ્રતિકૂલ વર્ગ, સગાને પલ્ટો થતાં મિત્ર તરીકે બનવાને; તેમજ એ
For Private And Personal Use Only