________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જરૂર પડે છે. ભેડાની આજળ ભલાઈ કરીને તેને સુધારો તેમાં પ્રાપ્ત થએલ જ્ઞાનની મહત્તા છે, અનુકૂલ વર્ગની સાથે કાણ ભલાઈ કરતા નથી?
અનંત જ્ઞાનીઓ તે ફરમાવે છે કે તું ભૂંડાઓની આગળ ભલાઈ કરી તેને સુધારીશ, તેમાં તેને પિતાને લાભ જ છે; પછી ભૂંડાને લાભ થાય કે ન થાય. તે તેના નસીબની વાત માટે અનુભવ મેળવવો હોય તે ભૂંડાઓને કસેટી સમાન માની તેને આદર કર ! તરછેડીશ નહી. આપણે પણ પ્રથમ તેવા હઈશું અને ભૂંડાઈને જ્યારે ત્યાગ કર્યો ત્યારે ભલા થયા માટે ભલા માણસેએ ભૂંડાઓને ભલાઈ આપીને ભલા બનાવવા વિચાર રાખવો, અને બનતે પ્રયાસ પણ કરે. મનુષ્ય મનુષ્યને સુધારશે નહી, તે પછી તેને કેણું સુધારશે? માટે ભૂંડાના આવવા વખતે મનમાં દિલગીર થવું નહી; અને ખુશી થઈ તેને આવકાર આપવા ચૂકવું નહી.
૩૪૭. દુઃખ અને સુખ આ બને આવકારપાત્ર છે, કારણ કે દુઃખને સહન કર્યા સિવાય સુખ પ્રાપ્ત થતું નથી; વિષય સુખમાં દુઃખ સમાએલું છે માટે દુઃખને સુખનું કારણ માની મુંઝવણમાં પડવું નહી અને વિષયસુખને દુખનું કારણ માની ઉન્મત્ત બનવું નહી; એટલે તે બે અવસ્થામાં સમતા ધારણ કરવી તે જ બુદ્ધિમત્તા છે; બુદ્ધિમાને જગમાં ઘણા હોય છે અને ભાષણ દ્વારા લેકરંજન કરી પ્રશંસાપાત્ર બને છે; પણ સુખ-દુખના પ્રસંગે તેઓની બુદ્ધિ, ગીર મૂકાએલ હેય તેમ માલુમ પડે છે. આ સાચી બુદ્ધિ કહેવાય
અને સુખ સવાય અગર અને
નવું હિમત છે બુરી પ્રશંસા
For Private And Personal Use Only