________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬ સુજબ વર્તન કરતું નથી. પરંતુ જેને હરિફાઈ અગર સામા પડવાની વૃત્તિ છે તે તે તેવા લાકડાં લડાવનારની વાતે સાંભળી કાંઈ કાંઈ બોલી નાંખે અને ન કરવાનું કરી બેસે માટે આત્મવિકાસના અથીઓએ તેવાની વાત સાંભળી સત્ય માની લેવું જોઈએ નહી. કદાચ તેની વાત સાચી હોય તે પણ મનમાં કંઈ પણ લાવવું ન જોઈએ. આગળ વધવાને આ માર્ગ છે.
૩૪૪. મનુષ્ય સરખી પ્રકૃતિવાળા લેતા નથી; કેઈને લાકડાં લડાવવાનું પસંદ પડે, કેઈને રફ બતાવી બીજાઓને ઉતારી પાડવાનું પસંદ પડે, કેઈ અભિમાનગુમાનના આધારે જગતમાં “હુંજ ” હશિયાર છું. આમ સમજી મલકાતે ફરે અને કેટલાક મહાશયે નમ્રતા-સરલતાક્ષમા-સંતેષને અધિક પસંદ કરનાર હોય છે. કારણ કે દરેકના કર્મદલિકો સરખા હોતાં નથી અને વિચાર આચાર સરખા હેતા નથી, માટે તેઓના તરફ લક્ષ ન દેતાં સ્વાત્માને વિકાસ જદી કેમ સધાય તે પ્રમાણે વર્તન રાખવું આવશ્યક છે. દરેક પ્રાણીઓ ઉપર ગુણ લેવાની દષ્ટિ રાખવી જોઈએ, દેષ નજરથી દેશે આવીને બગાઈની માફક વળગે છે માટે ચેતે !
૩૪૫. ભક્તિ, સ્તુતિપૂર્વક-આજ્ઞા મુજબ વર્તનમાં આમવિકાસ છે. તમારે શિષ્ય પણ જે તમારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખતું નથી અને પિતાની અનુકૂલતા પ્રમાણે વર્તન રાખે છે તે આવા શિષ્ય, ગુરુની પ્રશંસા કરે, તેમને ભૂરિ ભૂરિ વંદના કરે તે પણ તેમને આત્મગુણની પ્રાપ્તિ થતી નથી, આજ્ઞા પ્રમાણે વર્તન રાખનાર તથા વંદના-પ્રશંસા કરનાર જ શિષ્ય આત્મિક ગુણેને મેળવે છે.
For Private And Personal Use Only