________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭. વર્તનની છાપ, આપણે અન્ય જનેને શિખામણ અગર ઉપદેશ આપીએ તેના કરતાં આપણા વર્તનની છાપ, તેઓના ઉપર સારા પ્રમાણમાં પડે તે માટે ઉપદેશ પ્રમાણે શક્ય વર્તનની ખાસ આવશ્યકતા છે.
મનુષ્યનું સાચું મનુષ્યત્વ-માણસાઈ તેના પોતાના ચારિત્રવડે ઘડાય છે, ચારિત્ર-વર્તનવડે જ મનુષ્યભવની સાર્થકતા સધાય છે; લક્ષમી સત્તા-પ્રશંસા વિગેરેથી સાર્થકતા સધાતી નથી.
૩૩૮. જ્ઞાન-ચારિત્ર, માણસ જે નિર્દોષ અને સમ્યગજ્ઞાની હોય તે “ જેલ તે મહેલ' જેવી ભાસે છે, તેમાં પણ મન પવિત્ર રહે છે અર્થાત્ દુઃખ જેવું ભાસતું નથી. જેને અજ્ઞાનતા-હ-મમતા રહેલી છે તેને મહેલ પણ જેલ જે ભાસે. ફીકર-ચિન્તાઓ ઘટતી નથી પરંતુ વધતી રહે છે માટે સુખ, જ્ઞાન અને ચારિત્રમાં છે.
૩૩૯. સત્ય સુખની પ્રાપ્તિમાં જોર-જુલમ કે બળાત્કારને ઉપાય કારગત થતું નથી. તેમજ ધનાદિકથી સાચા સુખની પ્રાપ્તિ થતી નથી.
૩૪૦, બીજાઓના ઉપર અધિકાર ભેગવવા ખાતર, પિતાની વાર્થતા અગર સ્વતંત્રતા ખેવી એ તે ખેટને જ ધંધે છે. સત્તા-અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે અને તેને પ્રાપ્ત કરે તે સ્વાધીનતા ગુમાવવા બરાબર છે. બીજા પર સત્તા ચલાવવા મથવું તે પિતાના પર કાબૂ મેઈ બેસવા બરોબર છે.
૩૪૧, જ્યારે રૂપ-રસ-ગ-રસની આસકિત ટળે છે,
For Private And Personal Use Only