________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર પ્રેમ રાખવો તે અધમ કે પાપ નથી; પરંતુ તેઓની ઉપેક્ષા કરવી તે પાપ છે; જેઓ, ચઢવાના સાધનને પા૫ માનતા હોય તેઓ કદાપિ સાધ્યને પહોંચી વળતા નથી અને બ્રમણામાં ભૂલા પડે છે.
૩ર૯ જે માણસ, બીજાઓને માથા ઉપર પગ દઈને ચાલવાની ઈરછા રાખે છે એટલે બીજાઓને દબાતા રાખીને પિતાને વાર્થ સાધવા પ્રયાસ કરે છે. તેઓને કદાપિ સુખશાંતિ મળતી નથી અને સદાય દબાતા રહે છે.
૩૩૦, આમરમણુતા. માન-સત્કાર-આબરુ પ્રતિષ્ઠાકીર્તિ વિગેરે, સદાચારના પડછાયા છે, જ્યાં સદાચાર હોય છે ત્યાં તેની પાછળ દોડતા આવે છે અને આ આત્મરમણતા થતાં વિલય પામી જાય છે, માટે પડછાયાને પકડવા પ્રયાસ કરા નહિ પણ સદાચાર અને આત્મરમણતા માટે પ્રયાસ કરે.
સંપત્તિ, માનપાન અને સત્તાને લીધે માણસે, આત્મિક વિકાસના સાધનેને ભૂલે તેમ જ આત્મિક સુખની પ્રાપ્તિ માટે નાલાયક થાય તેવાં સંપત્તિ-માનપાન અને સત્તા વિગેરેને પ્રાપ્ત કરવા કેણ પ્રયાસ કરે ?
૩૩૧. મેટાઇ માટે મહેનત ન કરો. જગતમાં પિતાની વાહવાહ કહેવરાવવી અગર મહેતાઇ મેળવવા ખાતર મહેનત કરવી, તેના જે જોખમને બીજે વ્યાપાર નથી, કારણ કેતે તે આત્મવિકાસ સધાતાં આપોઆપ પાછળ આવવાના છે.
૩૩ર. ખીંટીએ ભરાવી રાખેલ તરવાર, વખત જતાં કટાઈ જાય છે તેમ આળસુ-એદી માણસે ઉઘમ
For Private And Personal Use Only