________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩. વિષયલંપટ અને વ્યસની માણસે શું પંખી કરતાં હલકા છે. શરીરના દુરુપયગ-અતિ ઉપયોગ અને અનાદર થાય, ત્યારે આધિ, વ્યાધિ આવીને ઘેરી લે છે, અને વિવેક રહેતું નથી ત્યારે વેદના જોગવવી પડે છે.
૩૨૪. ઘણુંખરા વ્યાધિ-મંદવાડનુ કારણ અજીર્ણ વિકાર હોય છે, જઠરાગ્નિ ઉપરાંત જે નાખવાથી અનેક જાતના રોગોના બીજ વવાય છે.
૩૫. બીજાના સ્વચ્છ વ્યવહારને જોવા કરતાં પોતાના સ્વછંદી વ્યવહારને જોઈ તેને ત્યાગ કરવો અતિ હિતાવહ છે; બીજાઓના સ્વછંદી વ્યવહારને દેખી તેઓને શિખામણ આપશે; પરંતુ તેને ત્યાગ કરાવી શકશે નહી; ત્યાગ કરે તે તેના હૈયાની વાત છે. - ૩ર૬. કેઈના ઉપર હુકમ ચલાવ-સ્વસત્તા બેસાડવી તેના કરતાં મન-તન ઉપર હુકમ ચલાવીને સત્તા બેસાડવી તે પિતાના હાથની વાત છે અર્થાત્ સ્વાધીન છે; અન્યને આપણું સ્વાધીન છે નહી; માટે હુકમ બજાવવાની હેશ હોય તે, મન-તન પર બજા. - ૩ર૭. અન્ય જનને કાબૂમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના કરતાં પાંચ ઈતિને કાબૂમાં રાખવાની ઈરછા રાખવી તે અધિક શ્રેયસ્કર છે; સ્વાર્થ વિના અન્ય તાબે થશે નહી પણ ઇન્દ્રિયે તે સ્વાધીન બનશે.
૩૨૮. પિતાના મુદેવ, સુગુરુ, સુધર્મ અને આત્મા
For Private And Personal Use Only