________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
સુમળ અને સુગધી પુષ્પા તા માથે ઋગર તેના હાર બનાવી હૈયા ઉપર ધરાય; તે કાંઈ પગ તળે કચરાય નહી. તેમ આ શરીરને સ્વાદથી કચરાય નહી; પશુ વ્રતનિયમવડે દિવ્ય મનાવવુ જોઈએ.
૩૧૮. પરિશ્રમ મહેનત એ સર્વ મુશ્કેલીઓના પરાભવ કરે છે. ચેાગ્ય પરિશ્રમ પાતે જ આનદરૂપે છે, માટે આળસના ત્યાગ કરી, પરિશ્રમ કરવા તત્પર થવું; તે શારીરિક સુખની નિશાની છે. આળસ તા અરિ છે-શત્રુ છે.
૩૧૯. પાપી-અપરાધી કે અજ્ઞાનીને મરણાદિકના અધિક ભય હાય છે; પર'તુ જે સમ્યગજ્ઞાની હોઈને અપરાધ કરતા નથી તેઓને કાઈ પ્રકારના ભય હાતા નથી; ફક્ત ભય હાય તા પાપના હાય છે.
૩૨૦. સદ્દગુણી કે દુર્ગુણી બનવુ. તે પેાતાના હાથની વાત છે, પણ ધનવાન−વૈભવવાન બનવુ' તે પરાધીન છે; જે વસ્તુ સ્વાધીન હોય તે પ્રથમ સાધી લેવી જોઇએ કે જેથી પરાધીન હોય તે પણ સ્વાધીન અને.
૩૨૧. પેાતાને નુકશાન અગર આધિ, વ્યાધિ થવામાં કદાચ કાઈ ખાદ્યનિમિત્તો હશે, પણ ખરી રીતે તેઓનુ મૂલ કારણ પેાતાની ખરાખરવૃત્તિઓ જ છે; ખીજાને કાંઈ લેવા દેવાનું હતું નથી.
૩રર, પેાતાના શરીરને તથા વસ્ત્રાભૂષણાને સાસુ રાખવામાં જેટલી કાળજી રાખવામાં આવે છે તેટલી કાળજી જો માનસિક વૃત્તિઓને શુદ્ધ કરવામાં રખાય તે, વિપત્તિઓને આવવાના અવકાશ રહે નહી.
For Private And Personal Use Only