________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ કચેની સઘળા માનવેએ કયારે પ્રશંસા કે અનુમોદના કરી છે? કેઈને પસંદ પડે નહી તે તે અણગમે દેખાડશે અને જેને પસંદ પડશે તે ભૂરિસૂરિ પ્રશંસા કરશે, માટે તેવી વાત ઉપર લક્ષ ન દેતાં, તેવી નિન્દા સાંભળવામાં આવે તે પણ કરાતા સત્કાર્યોમાં મંદતા લાવવી નહિ. - જેમને કમેને ક્ષાપશમ થયે હશે અને જેઓને જરાતું કાર્ય પસંદ પડતું હશે, તેઓ જ સત્ય કાર્યોને દેખી ખુશી થવાના, તે સિવાયના મનુષ્યો કર્મોથી લિસ હોવાથી અણગમે દેખાડવાના, માટે મનમાં કદાપિ કંઈ પણ લાવ્યા વિના સત્કાર કર્યો જવું, પણ ઉદાસીનતા ધારણ કરવી નહી.
જેમનામાં વિષયવિકારોને તેમજ કષાયને ત્યાગ છે તથા આત્મ સન્મુખ દષ્ટિ છે ત્યાં દુનિયાએ કહેલી વાતેની અસર થતી નથી; ઉલટી તે વાતે કસોટીરૂપ બને છે અને આત્માભિમુખતા રીતસર બની રહે છે, માટે વિષય વિકારોને ત્યાગ કરો તેમજ કષાયને ત્યાગ કરવો તે સાચે માર્ગ છે અને સત્ય કાર્ય છે.
૩૧૭. બસના ઉપગથી થતે આનંદ વિકારી અને ક્ષણિક છે અને પરિણામે હાનિકારક પણ છે. તરવાર વિગેરે શના કરતાં પણ સ્વાદઇન્દ્રિયે પ્રાણીઓ-મનુના વધારે ભાગ લીધા છે.
સવાદ અપ કરે અને જીવનને તથા ધર્મને બચાવે; સઘળાં બંડ કરતાં હાજરીના બંડ અતિ ભયંકર છે, તેથી સગજ અને શરીર બરાબર કામ આપતાં નથી અને અનેક પ્રકારની વ્યાધિઓથી ઘેરાય છે.
For Private And Personal Use Only