________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫. કૃપા ઊભા રહેવું નહિ. કેટલાક મનુષ્યને એવી ટેવ હોય છે કે, પિતે કહેલી બીના ઉપર સાંભળનાર કેવી કરે છે, તે સાંભળવા ખાતર તેઓની પાસેથી ખસી બહાર જઈને ભીત પાછળ ઊભા રહીને ચિત્ત દઈને સાંભળ્યા કરે. જે પ્રશંસાની વાત કરતા સાંભળે તે ફુલાઈને ફાળકે થાય અને અણગમતી વાત સાંભળવામાં આવે તે જોઈ લે તેઓને મિજાજ ! ગુસ્સ કરી તેઓની પાસે આવી બોલવામાં બાકી રાખે નહી અને અણુસરજી પીડા ઊભી કરે. આવા ચીડીઆ માનને અનુકૂલ સાધને હેતે પણ ઘડીભર ચેન પડતું નથી. મનમાં ને મનમાં બબડતે ભમ્યા કરે છે. ઝાડે ફરવા જાય તે પણ તેઓને બડબડાટ ચાલુ હોય છે. આવી બૂરી ટેવને દર કરવા માટે સારો ઉપાય એ છે કે પાછળ શી વાતે અન્ય કરે છે તે સાંભળવા ઊભા રહેવું નહી અને સાંભળવાની અભિલાષા પણ રાખવી નહી; કારણ કે સરખી પ્રકૃતિવાળા બધાય હેતા નથી; કહેલી બીના પસંદ પડે તે પ્રશંસા કરે અને રુચિકર ન હોય તે અણગમે દેખાડી નિદા પણ કરે; જે તમોએ કહેલી બીના સાચી હશે તે અણગમે દેખાડી નિન્દા કરનારથી કાંઈ પણ નુકશાન થવાનું નથી; માટે તેવી વાતો બીજાની પાસે સાંભળવામાં આવે તે પણ મનમાં કાંઈ પણ લાવવું નહી, અને ચિન્તાતુર બનવું નહી. - ૩૧૬. કેટલીક વાર એવું બને છે કે, સદ્વિચારાનુસારે આપણે કાર્ય કરતા હોઈએ તે વખતે અન્યની નિજા શ્રવણ કરી સત્કાર્ય કરવામાં મંદતા લાવી તેને પડતું મૂકવાની ઈચ્છા થાય છે, તે પણ ઠીક કહેવાય નહીં. કારણ કે કરાતાં
For Private And Personal Use Only