________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમ પામી પ્રગતિનો ત્યાગ કરે છે. તેને સંપત્તિ મળતી નથી આશાએ પણ તેની જ સફલ થાય છે કે જે વિપત્તિથી ગભારાતે નથી તેમજ મુંઝવણમાં પડતું નથી. - ૩૧૧. ક્રોધાદિક કષા, વિષયને આધીન છે, જે વિષયવિકારને સર્વથા-સર્વદા અને સર્વત્ર નાશ થાય તે કષાયોને આવવાને અવકાશજ નથી, માટે સત્ય સુખની ઈચ્છા હોય તે વિષયવિકારોને ટાળવા પ્રથમ બાહા તપને આદર કરે. જે બાહ્ય તપમાં મંદતા ધારણ કરે છે તે અત્યંતર તપમાં આગળ વધે ક્યાંથી ? અને બાહ્ય તથા અત્યંતર તપ સિવાય આસક્તિના ત્યાગને માર્ગ મળ અશકય છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓ તેઓને જ વળગે કે જેઓ બાહા અને અત્યંતર તપને કરવામાં અશક્ત હોય અને વિષયમાં પ્રતિબદ્ધ બનેલ હોય. તે સિવાય વિડંબનાઓને પ્રાયઃ આવવાનો અવકાશ મળ નથી.
૩૧૨. જે તપ કરવાથી સારી રીતે વિષયની પ્રતિબદ્ધતા અલ૫ થતી નથી તેમજ તત્સંબંધી વિકલ્પ નાશ પામતા નથી, અગર જિનાજ્ઞા પ્રમાણે વર્તન થતું નથી કે આત્મિક સુખને લાભ મળતું નથી તે લંઘન કહેવાય, માટે એ યથાશકિત તપ કરે કે, આત્મબલ વધતું જાય અને વિષય-કષાયના વિકારે નાશ પામતા જાય. જે ચીકણું કર્મોને નાશ કરે, તપાવે તે તપ કહેવાય. આ તપ મ્યગ્રજ્ઞાનીઓ કરવા સમર્થ બને છે. તઓ અને અપને પણ નિકટને સંબંધ છે. તે જ્ઞાન
For Private And Personal Use Only