________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૪ - માહ વડ જ સમજણ મળેને પણ સાત ભય આવીને ઉપસ્થિત થાય છે અને હિંમત હારી બેસે છે. પછી સાપને ગમે તેવા સારા હોય તે પણ કામ આપી શકતા નથી, માટે પ્રથમ મેહને હઠાવે.
મુગ્ધ થએલ પ્રાણીઓ, બલાબલને વિચાર-વિવેક કરી શકતા નથી. તેથી જ તેઓના સાધને ફલીભૂત થતા નથી અને ધારેલ કાર્ય સારા પ્રમાણમાં કરી શકતા નથી, માટે વસ્તુની વિચારણા કરવી.
૩૯. વિચારણા અને વિવેક વિના વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી, તે સિવાય આત્મસત્તાની કે આત્મસંપત્તિ ની સમજણ પડતી નથી.
સમાજમાં સારા કહેવરાવવા તેમજ સારા બનવા માટે કેઈએ કટુક અણગમતા વચને કહ્યા હોય અગર મર્મભેદક વચને કહ્યા હોય, તે પણ તેને કડવી દવાની માફક સહન કરીને પી જવા જોઈએ. આ જ સરલ અને સુગમ માર્ગ છે. અંટશ રાખીને લાગ લેવામાં સુખ નથી.
મહેતા અને સજજનેની જે પ્રશંસા થાય છે અને મહા જાહેરમાં આવે છે તેનું મુખ્ય કારણ તેવા વચનેને શની અફક સહી લે છે અને પોતાની ભૂલાની તપાસ કરીને સુધારી છે, પણ કેપ કરતા નથી.
૩૧. પ્રગતિમાં સંપત્તિ આવી મળે છે પરંતુ વિ૫ત્તિને સહન કર્યા સિવાય તે નહી. સંપત્તિ અને સ્થિતિને ગાઢ સંબંધ રહે છે માટે વિપત્તિ આવતાં જે
For Private And Personal Use Only