________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨ સ્વયં આવી મળે. અને પુય પ્રભાવે વિષયની ફકત અનુકુલ સામગ્રી મળે તો તેને ખસતાં વિલંબ થતું નથી માટે પુણ્યથી શાશ્વતી સામગ્રીની ઈરછા કરવી, પણ નશ્વર અને ક્ષણભંગુરની ઈચ્છા ન કરવી!
૩૦૩. એક બીજાની મદદ અને સહકાર સિવાય જરાતમાં કેઈપણું પ્રાણું જીવી શકતું નથી અને ટકી શકતું નથી; માટે પરસ્પર સહાય કરવી, પરસ્પર હિતની વિચારણ કરવી તે મૈત્રીભાવના. પરસ્પરની ઉન્નતિ-ગુણે દેખી ખુશી થવું, તે પ્રમાદ. સંકટમાં સહાય કરવી તે અનુકંપા અને દેશોની ઉપેક્ષા કરવી તે મધ્યસ્થતા.
૩૦૪. સ્વતંત્રતાના તેમજ આત્મશક્તિના દાનઆદાન લેતા નથી. તે તે પિતાના સમ્યજ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આત્મબલદ્વારા રક્ષણ થાય છે. દુન્યવી પદાર્થોની સત્તાથી મળી શકતા જ નથી.
૩૦૫. ઉતાવળી મને વૃત્તિ, ઉપકાર અને સહકાર કરવાની તકને-અવસરને ઓળખતી નથી. માટે હૈયે રાખવાની ખાસ જરૂર છે. ધૈર્ય રાખ્યા સિવાય કંઈ પણ કાર્યમાં સફલતા મળતી નથી. ધૈર્ય પણ એક પ્રકારની આત્મશક્તિ છે કે જેના ગે અનેક ગુણે આવી મળે છે.
૩૦૬. અન્યના અપકાર પ્રત્યે ક્ષમા રાખવી અને આવી પડેલી વિપત્તિઓને જ્ઞાનપૂર્વક સહન કરવી તે, સંકટને નિવારણ કરવાની અમેઘ દવા છે. આ દવા લેવામાં પૈસાને ચય કર નહી પડે.
For Private And Personal Use Only