________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આ મેળવવાની ઈચ્છા હૈાય તે તીથ કર મહારાજાએ ફરમાવેલ કાયદા–આજ્ઞાઓને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકે, સર્વ અહિંલાષાઓ, ભાજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી પણ આપે।આપ થશે. માગણી કરવાની કે કરગરવાની ઘડીએ આવશે નહી.
માગણી કરનારને તે પુણ્ય હાય તા જ મળે છે, નહીંતર ધ ખાઈ પાછું વળવુ પડે છે માટે માગ્યા વિના મળે, તેની આ ભવમાં તૈયારી કરી; સચ્ચારિત્રવાનને માગ્યા વિના પણ મળી રહે છે.
૨૯. સુખ દુઃખના આધાર મનની વૃત્તિઓ ઉપર છે, જો સ'કટની ક્રિ'મત જાણી તેને સુખનું કારણ માનીએ, તે દુ:ખ જેવું કંઈ પશુ ભાસે નહી, અને આનંદપૂર્વક સહન કરી શકાય.
૩૦૦. અજ્ઞાનતા અને મેાહના આધારે ઇર્ષ્યા-કલહકંકાશ ઉત્પન્ન થાય છે. એમાં સ્વાર્થની અતિમાત્રા મળે તા મનુષ્યા ન કરવાનું કરી બેસે છે, ભાઇભાઇમાં, સગાવહાલાંમાં વેર-ઝેર થતુ. હાય તા સ્વાર્થની અતિમાત્રાથી ઇર્ષ્યા-અદેખાઇથી ગુણાનુરાગના સ્થાને નિન્દા વિગેરે આવીને ઉપસ્થિત થાય છે. અને સ્વજનવમાં પશુ દોષષ્ટિ ઘણા ભાવ ભજવે છે, તેથી સપત્તિ સાહ્યબી હાતે પણ સુખપૂર્વક જીવન પસાર થતું નથી.
૩૦૧. ગુણાનુરાગથી, સગાં સંબધી વિગેરેમાં પ્રેમ વધે છે. આન્તધ્યાન બહુ થતું નથી અને આત્મા નિલ થતા જાય છે.
૩૦૨ પુણ્ય પ્રભાવે, જો વિષય ાયની સત્તા નાબૂદ થાય અગર અલ્પ થાય તે જ શાશ્વતી સુખસ પા
For Private And Personal Use Only