________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિની સાથે ભક્તિ હોય તે, મુક્તિને આવતાં વાર લાગે નહી. શક્તિને ચાહનારા સઘળા પણ ભક્તિ કરનારા કેટલા?
ભકિતના માર્ગે ગયા સિવાય યુતિને માર્ગ બહુ મુશ્કેલ છે.
ર૯૭. બુદ્ધિની કેળવણુની ઝંખનામાં આત્મવિકાસની કેળવણું આજે ભૂલાય છે તેથી સ્વરાજ્ય મળ્યું છતાં આબાદી આવી નથી.
આત્મ-વિકાસની સાધનામાં નિવૃત્તિ હોતી નથી, તેથી નિરન્તર તેની સાધનામાં પરાયણ બનવું આવશ્યક છે.
જડપદાર્થોને મેળવવામાં જેટલી જહેમત-મહેનત કરવી પડે છે, તેટલી આત્મવિકાસમાં મહેનત કરવી પડતી નથી.
૨૯૮. મનુષ્ય, સ્થિર થઇને સુખ દુઃખને હિસાબ તરરાજ શેખે તે તેઓ જડપદાર્થોમાં મુંઝાય નહી અને સુખને માર્ગ જડે.
ખાવાપીવામાં તેમજ વિષયસેવનમાં જે વધારે સુખ. હોય તે ખાતાં-પીતા અને વિષયસેવનમાં આસક્ત બનતાં અધિકાધિક સુખ મળવું જોઈએ, પરંતુ તેમાં આસકત બનતાં તે પરિણામે પરિતાપ અને વિવિધ વ્યાધિઓ આવીને ઘેરી શાલે છે, સુખને મેળવતાં દુખ હાજર થાય છે, માટે તેમાં સત્ય સુખ છે જ નહી.
બીજાની પાસે તમને માગણીયાચના કરવી પસંદ પડતી નથી, મનમાં દુઃખ થાય છે, તે તમને યાચના કરવાનું ગમતું ન હોય અને માગ્યા વિના તેમજ યાચના કર્યા વિના ઈષ્ટ વસ્તુ
For Private And Personal Use Only