________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
મોજમજામાં મહાલવાથી અમે સારા લાભ લઈ શકીએ છીએ અને અમારા જન્મ સફલ છે. આ તેમની ભ્રમણા છે; જેમ ફ્રાઈ અન્નાની આંઝવાના નીરને સહ્ય નીર-પાણી માને તથા દરિયા કિનારે રહેલ છીપલીઓમાં ચાંદી માને અને તેને લેવા જતાં હતાશ અને તે પ્રમાણે તે વિલાસીઓને ભ્રમણા થતી હાવાથી ભાગવિલાસા તરફ્ દોડતા જાય છે અને ભાગવતાં જ્યારે રાગેાથી પીડાય છે ત્યારે ત્રાહિ ત્રાહિ પાકારે છે; તે પછી તે ભાગવિલાસા સુખરૂપ કેમ મનાય ? તેનાથી તે રાગ અને ભયનુ કારણ માની ક્રૂર ખસવુ ોઈએ. વિચાર અને વિવેકરૂપ આપણામાં શક્તિ છે, તે પછી પશુઓની માફક વન રાખવુ ન જોઈએ. કૂતરા કાર્તિક માસે ભાગવિલાસે પડે છે તે સિવાય તેને પ્રાયઃ ભાગ હાતા નથી, છતાં જ્યારે તેમને મહિના આવે ત્યારે તે તેને વિચાર કે વિવેક હાતા નથી; એવા તા તે કૂતરા ભાગવિલાસમાં આસકત બને છે કે કોઈ માર મારે, બીજા સામેના કૂતરાએ બચકા ભરે, અરે શરીર ચાંદામાં કીડા પડેલા હાય-શરીરે હાડકા દેખાતા હાય તાપણુ ભાગથી પાછા હઠે નહી. પશુ માણુસા તે વિચાર અને વિવેકી હાય તેથી કૂતરાની માફ્ક આચરણ કરતા નથી. રાગ-ભય ન થાય તે પ્રમાણે વર્તન રાખે અને ભાગિવલાસમાં આસક્ત ન મને તેા સુખી થાય.
ર૬, ધર્મ ખેલવા માત્રથી થતા નથી પણ વ્યવહારમાં વણીને બતાવવા જોઇએ, કે ધર્મના પાલનમાં કેટલી પ્રખલતા રહેલી છે તે તેના અનુભવીને માલૂમ પડે; સત્યધર્મ અનુભવગાચર છે.
For Private And Personal Use Only