________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९८
મેળવવામાં, સાચવવામાં બહાદુર બન્યા, જગતમાં પ્રસિદ્ધિ પશુ સારા પ્રમાણુમાં પ્રાસ કરી; માન-સન્માન–વિગેરે મેળવી બુદ્ધિમાન્ કહેવાયા, તે પછી તમારી પાસે સુખ તે સદાય કાયમ હશે જ, ચિન્તા-શાક-પરિતાપાર્દિક દૂર ભાગી ગએલ હશેજ ! તમા કહેશો કે સઘળુ એ મેળવ્યુ. પણ ચિન્તાએ વિગેરે ગઈ નહી પણ તેમાં વધારો થયો. એ તમે જાણી છે! અને કા છે. કે, સર્વ સાંસારિક મનગમતા પદાર્થોં મેળવ્યા પણ સુખશાંતિ મળી નહી માટે નક્કી સમજી લેવુ કે દુનિયાની સાહ્યખી ચક્રવર્તી જેવી મળે તે પણ સત્ય શાંતિ કદાપિ મળતી નથી અને મળશે પશુ નહી; સત્ય શાંતિ તા કરીના વિયેાગથી એટલે નિર્જરાથી જ મળી શકે એમ છે; આત્મવિકાસ-આત્મશક્તિ અન’તજ્ઞાન—દર્શનચારિત્ર પણ સપૂર્ણ સવર્–નિશના યોગે થાય છે; માટે નિશનું ધ્યેય રાખીને ધાર્મિક ક્રિયાને કરવા લાગણી રાખવી જોઇએ; તે સિવાય દુન્યવી સુખા મળશે, તાપણુ દુઃખ મિશ્રિત હાવાથી, દુ:ખાજ ખાકી રહી વળગી રહેવાના—જેમ કાઈ ગોખરુ નાંખેલા ગાળને ખાવા જાય, આન'દમાં આવી ખાય, તે વખતે ગાળના સ્વાદ આવે પણ ગળામાં ગોખરુ ભરાઈ રહેલ હાવાથી અત્યંત પીડા થાય છે; તેની માફક દુન્યવી સુખા તે દુઃખરૂપ જ કહેવાય.
જ
૨૫. માજમજામાં, ભાગવિલાસમાં આસક્ત બની માનવીઆ રાગને-ભયને ઉત્પન્ન કરતાં હાવાથી પુણ્યદયે પ્રાપ્ત થએલ મનુષ્યભવ, આ દેશ, અખંડ પાંચ ઇન્દ્રિયાથી યુક્ત શરીર અને અનુકૂલ સાધન-સામગ્રીના સાચા લાભ લઈ શકતા નથી; તેઓ માને છે કે ભોગવિલાસ
For Private And Personal Use Only