________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
કરવા લાગ્યા કે પુત્રને સઘળી મિલકત સંપવાથી ચકમ જેવી અ! પાપાર કરીને પૈસા એકઠા કર્યા. તે હાથે સન્માર્ગે ન ખરચતાં પુત્રને આપી દીધા–મોટી ભૂલ કરી વાધીન મિલકત હતી ત્યારે સાત ક્ષેત્રોમાં વાપરી હોત તો આવી દશા પ્રાપ્ત થાત નહી. હવે કઈ પ્રકારને ઉપાય નથી. આ પ્રમાણે વિચાર કરતે રહે છે અને મનને ઠારે છે. વળી વાપરવાની એક યુકિત શોધી કાઢી કે દુકાનદારોની પાસેથી ઇષ્ટ વસ્તુઓ ઉધાર લઈને સાત ક્ષેત્રમાં વાપરું. આ પ્રમાણે દુકાનદારોની પાસેથી કઈ વખતે પતાસાં લાવી લ્હાણી કરે છે; કઈ વખતે પેંડા લાવી પ્રતિક્રમણ પૈષધાદિક ક્રિયાઓ કરનારા એિને લહાણી તરીકે આપે છે. દુકાનદારો તેના પુત્રોની પાસે પૈસા માગવા લાગ્યા ત્યારે તેઓને તે પુત્રે કહેવા લાગ્યા. અત્યારે અમે અમારા પિતાએ જે માલ ઉધારે લીધે તેની કિંમતના પૈસા આપીએ છીએ, હવેથી તમારે અમારા પિતાને અમારા કહ્યા સિવાય-પરવાનગી મેળવ્યા સિવાય આપશે તે અમે પૈસા આપીશું નહી. દુકાનદારો ઉધાર આપતા બંધ થયા. અને તેઓના પિતા કાંઈ ઉધાર પણ ન મળવાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
૨૯૪. સુખની અભિલાષાએ, તમેએ વ્યાવહારિક સેવણીને કષ્ટ સહન કરીને પણ લીધી અને કલામાં મુશાળ બન્યા. વ્યાપાર કે નેકરી કરીને ધન-વૈભવ મેળવ્યો કન્યા સાથે લગ્ન કરી વિષયસુખમાં મગ્ન બન્યા, પુત્રાદિક પરિવાર વધાર્યું. સ્વજનવગને સંબંધ સારા પ્રમાણમાં થા. ચતુરાઈથી સંસાક્ની આટીઘુંટીને ઉકેલી, દુન્યવી પદાર્થોને
For Private And Personal Use Only