________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ રાખવે ગ્ય નથી. મારી પાછળ પુત્રાદિક મારા પુણ્યાર્થે પૈસા વાપરશે અગર વૃદ્ધાવસ્થામાં પુયાથે પુત્ર અમેને પિસા આપશે, આમ ધારી પતે હાથે સાત ક્ષેત્રોમાં ન વાપરતાં પુત્રોને જ સઘળી મિલકત સોંપી દેવી તે બુદ્ધિમત્તાનું લીલામ કરવા જેવું છે, કારણ કે સઘળી મિલકત પુના હાથમાં આવ્યા પછી પિતાના પુણ્યાર્થે આપવાને તેઓની ઈચ્છા ઉપર આધાર છે. ઇરછા હોય તે વાપરે, ન હોય તે કબજે રાખે. તે વેળાએ રડવાનો વખત આવે નહી માટે ચેતીને પિતાના હાથે ત્યાગવૃત્તિ રાખવી જોઈએ. એક પિતાએ પુત્રના સમજાવવાથી સઘળી મિલકત તેઓને સેપી પોતાની પાસે કાંઈ પણ રાખ્યું નહી દીકરાએ પિતાની મિલકતને મેળવ્યા પછી ભારે મમતાળુ બન્યા. પિતાને જ્યારે દાન દેવાની ઈચ્છા થાય છે અને માગે છે, ત્યારે તેઓ કહે છે કે–તમેને ભાન નથી. જ્યાં ત્યાં ખચી નાંખો છે, માટે આપવામાં આવશે નહી; બધી મિલકત ખચીને અમને શું ભીખારી બનાવવા છે?
પિતાએ કહ્યું કે સઘળી મિલકતને ખરચવાનું હું કયાં કહું છું? મને પાંચ પચીસ આપ કે જેથી પરલોકનું ભાતું ભરું. દીકરાઓ કહેવા લાગ્યા કે આજે પાંચ પચીસ માગે છે તે કાલે વળી સે-બસે માગશે, વળી ત્રીજે દિવસે પાંચ હજારો-સોનામહોરો માગશો, તમે ચકમ થઈ ગયા છે. અને ભીખારી બનાવી બીજાના ઘર ભરવા ઈચ્છો છો, ગુરુ મહારાજના કહેવાથી તમારી અવળી મતિ થઈ છે. આ પ્રમાણે સાંભળી તેઓને પિતા આંખમાં આંસુઓ લાવી પસ્તા
For Private And Personal Use Only