________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પરિણામે તેઓના હાથ અને મુખ કાળા બને છે અને પ્રજાના શ્રાપથી તે પદષ્ટ બની નીચ સ્થિતિમાં આવી પડે છે, માટે હે બુદ્ધિમાન સત્તાધારીઓની સત્તા મેળવી તેને સદુપયોગ કરે, પ્રજાના દુઃખને જાણે અને નિવારે સત્તા મળી પણ જો સદુપયોગ થયે નહી અને દુરુપયોગ થાય તે તે સત્તા નહી પણ એક જાતનું શરુ કહેવાય. શરને વાપરતા ન આવડે તે તે પિતાને પણ હણે છે, તે પ્રમાણે સત્તાને વાપરતાં જે ન આવડે તે તે વપરની ઘાતક બને છે. શેર દારૂના કેફ કરતાં સત્તાને કેફ ભયંકર હાઇને સાવધાન થઈને વર્તન રાખવું તે હિતકર છે.
રહૃ. દુનિયા આપણું શક્તિ, કલાકેશલ્ય-ભુત્સદી ઉપર ખુશી થાય છે તેના કરતાં પણ સફવર્તન-સદા ચારને દેખી અધિક ખુશી થાય છે. કળા કૌશલ્ય અને મુત્સદ્દીગીરી, સદ્વર્તન સિવાયની હેય તે તે જ દુનિયા તેના પર નારાજ બને છે અને તિરસ્કાર કરે છે. કહેવાય છે કે શ્રીમંત મુત્સદ્દીના દોષે દુનિયા જેતી નથી તથા કુશલ પ્રસિદ્ધ વકતાના દેને પણ દેશે તરીકે જોતી નથીતેથી તે દે દબાયેલા રહે છે. પરંતુ વખત જતાં તે માં અધિકતા થતાં શ્રીમંતના કે તે વતાના દે પ્રકટ થાય છે અને
જ્યારે તેના ઉપર જગત ફીટકાર વર્ષાવે છે ત્યારે તેમની કિમત કેડીની થાય છે, અને પછી તેઓનું માન રહેતું નથી; માટે શક્તિ કલાકેશલ્ય અને મુત્સદ્દીગીરી સાથે સટ્ટવર્તનની ખાસ અગત્યતા રહેલી છે; શ્રીમંતવર્ગ ન્યાય
For Private And Personal Use Only