________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાગ થશે ત્યારે જ તેની પાછળ હોડતા આવતા તે પણ અટકી જશે. સતેષ તે આપના સમાન છે અને ચાર તાપ, હમ હળ વિષ સામાન છે. વિશ્વને દેખતાં તેને ત્યાર કરે છે, તે પ્રમાણે અસંતેષને પણ ત્યાગ કરી, ત્યાગ કરવાથી ઉદારતા-સહિષ્ણુતા-- શિકયતા-ગંભીરતા-નમ્રતા- સરલવાદ્રિ સદગુણે આવીને વસે છે, અસંતોષીની પાસેથી જે ગુણે હેય છે પણ તે જતાં રહેતા વાર લાગતી નથી. સદગુણને આવતાં વિલંબ થતું નથી માટે સંતેષ ગુણને મેળ.
ર૧. બુદ્ધિમાન સત્તાધીશ, પિતે મનમાં વિચારે તો તેઓને જ સાચી સમજણ આવે કે જે સત્તા મળી છે તે પરેપકારાર્થે મળી છે; પરનું ભલું કેમ ન થાય? સત્તા જ્યારે નાહતી ત્યારે પોપકારાર્થે કાંઈ પણ બની શકતું નહી. હવે સત્તા મળી છે, તે પોપકાર સાધી લે. સત્તાને ખસતાં વાર લાગશે નહી; જ્યારે એવા એવા કારને પામી સત્તા ખસી જાશે ત્યારે પસ્તા થશે કે કોઈ પણ પરોપકારાર્થે કર્યું નહી. “મૂખઓ કાંઈ બધા હીનભાગી લેતા નથી. અને બુદ્ધિમાને-સત્તાધારીઓ બધા જીવનપર્યત ભાગ્યશાલી સંપત્તિ-સત્તાવાળા રહેતા નથી; પણ સમય મળતાં, સુઅવસર પ્રાપ્ત થતાં વપરનું કાર્ય સાધી લે, તે બુદ્ધિમાન અને સત્તાધારી કહેવાય છે અને છેવટે તેઓને પસ્તા થતા નથી, તેમજ પોતાના જન્મને ધન્ય માને છે, કુતપુણ્ય માને છે, પરંતુ તેજ બુદ્ધિમાન-સત્તાધારીએ પોતાના તાબાની પ્રજાને છેતરી-જાડી બાવીને પૈસા પડાવી પિતાનું ઘર ભરે અને સત્તાના તેરમાં મળેલ સુઅવસર સમજે નહી
For Private And Personal Use Only