________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મતિ થવાની ષિના પાછી આવીને ઉપસ્થિત થાય છે અને એની ચિન્તામાં લાએ જે મળ્યા છે તેને પણ લાભ લઈ શકાતું નથી અને જ્યારે આરંભ કરતાં પણ કરાડ મળતા નથી ત્યારે વાત કરવામાં જીવન ગુજારે છે, એટલે તેને સાતેષ નહી. હેવાથી મરણ વખતે પણ ચિન્હા ઓછી થતી તી, અને આર્તાને મૃત્યુ પામી ગતિના મહેમાન બને છે
૨૯૦. સતેથી જ્યારે મમતા સહિત બને છે ત્યારે અનુક્રમે દેહ-ગેહાદિકના ઉપર જે રાગ-પ્રેમ રહેલો છે, તે પણ તેને અલ્પ થાય છે, અને રાગભાવ અ૫ થતાં આત્માના ગુણેમાં સગ થાય છે, તેથી તે ગુણેમાં પ્રેમ વધતાં આત્મશમણતાના એગે આત્મશક્તિને આવિર્ભાવ થાય છે અને સાથે અનંતી ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આપે આ૫ આવીને હાજર થાય છે, તેથી અનંત સુખસાગરમાં સર્વદા ઝીલ્યા કરે છે, ત્યારે અસંતોષને પુણ્યદયે અદ્ધિ મળે તે પણ મમતા ઓછી થતી નથી. પણ મમતાદિક વધતા રહે છે અને આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાને પાર રહેતો નથી; અંતે નીચ ગતિમાં પડી યાતનાઓ સહન કરતે આયુષ્ય પૂર્ણ કરે છે; અસંતેષી જ સંસારના સંકટમાં સપડાઈ જન્મ મરણની પરંપરાને વધારી મૂકે છે. ત્યારે સંતેલી સાંસારિક સંકટમાં નહીં સપડાતાં જન્મ મરણાદિના દુઃખે નિવારવા માટે સમર્થ બને છે, અસંતેષીને જગતની અદ્ધિ સિદ્ધિ મળે તો પણ સાચા સુખને અનુભવ આવે તે અશકય છે; માટે અસં. તેગ, લેભના ઘરનો હોવાથી તેના દેષને બરાબર વિચાર કરીને તેમજ વિવેક કરીને ત્યાગ કશ લાયક છે. જ્યારે તેને
For Private And Personal Use Only