________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ માટે આત્માના ગુણેને આવિર્ભાવ કરવા વિશ્વાસ ધારણ કરવો. પ્રયાસો કરવા કે જેથી પ્રયાસ જે કરેલા છે, તે સફલ બને, અને અનુક્રમે જન્મ, જરા અને મરણની યાતનાઓવિડ બનાઓ દૂર ભાગે. - ૨૮૯ ઈન્દ્રના સરખી સાહ્યબી-વૈભવ હોય તો પણ ઇર્ષ્યાળને તથા અસતેણીને સ્વને પણ સુખ મળતું નથી, ત્યારે તેણીને ત્યાગીને એક દિવસ પૂરતું અનાજ હેય તે પણ સદાય આનંદ હોય છે, કારણ કે ઈર્ષાળુને તથા અસંતેષીને આત્મિક ગુણેમાં અને પુયાઇમાં વિશ્વાસ હોતે નથી, પરંતુ સંતોષીને આત્માના ગુણોમાં તથા ધર્મક્રિયામાં અને પુણ્યમાં પૂરી શ્રદ્ધા હોય છે. અસંતેષીને માનસિક ચિન્તાઓ ઘડીએ ઘડીએ સતાવી રહેલ હોય છે. કોઈની પાસેથી કાવાદાવા કરીને પણ ઘરમાં ધનાદિને લાવું, કોના ઘરને લંકે, આ પ્રકારની વૃત્તિ રહેલી હોવાથી તેને ચેન પડતું નથી, ત્યારે સંતેષી અને ધાર્મિકને તે જગતના પ્રાણુઓના દુખે દૂર ખસે તથા દે નાશ પામે અને સર્વથા સુખી રહે આ ભાવનાના આધારે પિતે સાધનસંપન્ન ન હોય તે પણ આનંદમાં ઝીલે છે. તે સમજે છે કે જગતના પ્રાણુઓ સુખી તે અમે સુખી અને તેઓ દુઃખી તે અમે ક્યાંથી સુખી રહીશું? આ ભાવના સંતેષના અભાવે અસંતોષીને આવતી નથી, તેથી સાધનસંપન્ન હેતે પણ માનસિક ચિન્તાઓ તેઓની ટળતી નથી. સદાય ચિંતાતુર રહ્યા કરે છે. લક્ષાધિપતિઓને દેખી લક્ષાધિપતિ થવાની ચિન્તા કર્યા કરે છે, તે માટે અથાગ આરંભે કરે છે અને લક્ષાધિપતિ થયા પછી કરોડપતિને દેખી
For Private And Personal Use Only