________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદય પૂર્ણ થતાં પાછા ખસી જાય છે. એક આમ જ ગમે તેવા સંયોગોમાં શાશ્વત-નિત્ય રહે છે અને આધ્યાન કરવાથી આત્મિક લાભ છે જ નહી તે પછી આર્તધ્યાનજનક વિલાપવલેપાત કર, વૃથા છે; ધર્મધ્યાનમાં જ સુખ સમાએલ છે. આ પ્રમાણે ભાવનાથી ભાવિત બની ધર્મસાધન કરવા દંપતી ઉદ્યમવંત બન્યા મરણ પામેલા પાછા આવતા નથી છતાં મુગ્ધ માનવે ! મેહ માયાને લઈને હાયપીટ કરી વિલાપ કરીને કર્મના ચીકણું બંધથી બંધાય છે. જે સદ્દગુરુના વચનેને ચિત્ત દઈને સાંભળે અને હૃદયમાં સદ્દવિચાર અને વિવેક ધારણ કરે તે આવા દુખે ઉપસ્થિત ન થાય. અવતાર ધારણ કર્યો કે ઈષ્ટ-અનિષ્ટ સંગો-નિમિત્તો આવી મળવાનાજ તેવા પ્રસંગે સદ્દગુરુના વચને દ્વારા વિવેક જાગ્રત થાય તે આસક્તિ રહેતી નથી. અને તજજન્ય વ્યામોહ તથા વિલાપ થતા નથી. અને અમૂલ્ય મનુષ્ય ભવને સફલ કરવા માટે આત્માના ગુણેને વિકાસ કરવા લાગણીપૂર્વક પ્રયાસ થાય છે માટે સદ્દગુરુની વાણી તથા તે પ્રમાણે સદ્વિચાર અને વિવેક કરવાથી અત્યંત લાભ થાય છે. તેમને સહવાસ સેવા-ભક્તિ અને આજ્ઞા પ્રમાણે વર્તન રાખવાથી વિષય-કવાયના વિકારો શમે છે અને અનુક્રમે મૂલમાંથી તેઓને ક્ષય થાય છે અને વિકારને ક્ષય થતાં આત્મા તે પરમાત્મા સવરૂપ થઈને પોતાની અનંત રદ્ધિ-સિદ્ધિને તથા શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે આત્મા, શરીરાદિકના અભાવથી તેમજ ઘર-પરિવારના અભાવથી તેમજ વાયવી સંપત્તિ વિગેરેના અભાવથી અનંત-અવ્યાબાધ સુખને રાણી થાય છે. આ પ્રમાણે અનંત લાભ થતો હેવાથી
For Private And Personal Use Only