________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. ધારો કે એક દંપતી સદગુરુના વ્યાખ્યાને દરરોજ જાય છે અને આદરભાવપૂર્વક મન દઈને તે વ્યાખ્યાન સાંભળતાં સંસારની માયાને મેહ છૂટે છે. રાગ-દ્વેષ અને મોહ-માયા પાછી ન વળગે તે માટે બરાબર સાવધાની રાખવાપૂર્વક વર્તન રાખે છે. એકદા દંપતી કામપ્રસંગે પોતાના બે પુત્રોને ઘરમાં મૂકીને વજનના ઘેર ગયા. તેવામાં ઘરમાં રહેલ બે પુત્રો પતંગ ઉડાડવા છાપરા ઉપર ચડ્યા અને પતંગે ઉડાડવા લાગ્યા. બીજાઓની પતંગના દેરા કાપવામાં ભાન રહ્યું નહિ. અને કૂદકા મારતાં ભૂમિ નીચે પડીને મરણ પામ્યા, તેટલામાં તેઓની માતા પ્રથમ ઘરના આંગણામાં પડેલા, મરણ પામેલા પુત્રોને દેખી, તેના પિતા તથા સંગાવહાલાં હાયપીટ કરશે અને મને પણ જપવા દેશે નહિ આમ વિચારીને તે મરણુશરણ થએલ પુત્રોને મેડી પર લાવી મૂકયા. આવેલ સ્વપતિને સ્ત્રી કહેવા લાગી કે–સવામિન ! આપણું ઘેર આવેલ મહેમાને આપણે ઘરમાં રહે કે પિતાને થેલે જાય? પતિએ કહ્યું કેમહેમાને વળી રહેતા હશે? તે તે આવે અને વળી પાછા પિતાને સ્થલે ગમન કરે. સ્ત્રીએ મરણ પામેલ પુત્રોને દેખાડ્યા
અને કહ્યું કે-આ મહેમાનો આપણા ઘેર આવ્યા અને થોડા દિવસે રહીને કર્માનુસારે પિતાના સ્થલે ચાલ્યા ગયા છે. આ પ્રમાણે સાંભળી તેને પતિ ગમગીન થયે પણ સદ્દવિચારના આધારે શેક-ચિન્તાથી મુક્ત બનીને ભાવના ભાવવા લાગ્યું કેજેટલા સંગે છે તે સર્વે વિયેગવાળા અને દુખેની પરં. પરા વધારી મુગ્ધ મનુષ્યને વિડંબનાઓ આપે છે. કમાનુસારે સગે અને વિયોગે આવીને ઉપસ્થિત થાય છે અને તેને
For Private And Personal Use Only