________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ કરવા સમર્થ બનતા નથી. એક વાર યસન વળગ્યું, તેનાથી મુક્ત થવું તે પ્રાય: અશકય છે. તે પુત્ર, વખત વ્યતીત થતાં માંસાહારી તેમજ વ્યભિચારી બન્યું. તેને પિતા પકવ વયે ગુજરી ગયા. ત્યાર પછી તે વ્યસનેથી બહુ ખુવાર થયો, અને સંપત્તિ, બલ, બુદ્ધિ અને આબરૂ વિગેરેની બરબાદી થયેલ હોવાથી છેવટે અકાલે મરણ પામીને દુર્ગતિનું ભાજન બન્યું. જે સત્સમાગમથી સારા સંસ્કાર પડ્યા હતા તે આવી અવદશા પ્રાપ્ત થાત નહિ, માટે શુભ વિચારો અને સંસકારે માટે સદ્દગુરુને સમાગમ રાખે.
૨સદ્દગુરુ કેવા હેવા જોઇએ? તેઓના સમાગમથી અને આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી શું લાભ થાય? તે તમે સામાન્યપણે જાણે છે. હવે વિશેષ શો લાભ થાય? તે સમજાવવા માટે તેમજ આજ્ઞાનું પાલન કરવા માટે જણાવાય છે. પ્રથમ સદ્દગુરુના સમાગમથી તેમના સદ્વિચારેનું શ્રવણ કરાય છે અને શ્રવણના વેગે ખરાબ-દુષ્ટ વિચારોનું પરાવર્તન થતાં સદ્વિચારને આવવાને અવકાશ મળે છે સદ્વિચારની દૃઢતા થતાં વિવેકપૂર્વક સદ્દવર્તન થાય છે એટલે સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્ર માર્ગ, જે અનાદિકાલથી ભૂલાઈ ગયા છે તેનું મરણ થતાં, અને આદરભાવ વધતાં સદ્વિચારોના આધારે વિવેકપૂર્વક સદ્વર્તનનું પાલન કરવામાં માનસિક અને આત્મિક બલ વધતું રહે છે. અએવ સાંસારિક વ્યવહારમાં રહેતાં છતાં રાગ-દ્વેષ અને મોહની અલ્પતા થતી જાય છે. એટલે વ્યામોહ કે વલોપાત થતું નથી. સારા સંગે પ્રાપ્ત થાય અગર ખરાબ સંગે આવીને મળે તે પણ હર્ષ-શેક થાય
For Private And Personal Use Only