________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0
-
- -
-
-
-
આંતર જ્યોતિ
૧. આ જગતમાં મનુષ્યનું પ્રાયઃ વિચારે, સંસ્કાર અને વાસનાના આધારે સ્વજીવન ઘડાય છે; અને તેઓ પિતાનું વર્તન પણ તે વિચારાદિક પ્રમાણે રાખે છે, જે તેઓ
ખરાબ દુર્જન માણસોના સહવાસથી દુષ્ટ વિચાર અને સંસ્કારની વાસનામાં લિસ બને તે સ્વજીવનને બરબાદ કરી મૂકે છે. એટલે તેઓને સદ્વિચારો તરફ પણ રુચિ થતી નથી, દુષ્ટ સંસ્કારો વડે વાસિત બની અસહ્ય યાતનાઓના લેક્તા બને છે. ધારે કે એક શ્રીમંતના પુત્રને દુરાચારી-વ્યસનીઓની સેબત થઈ અને તેઓ પિતાના ફંદામાં ફસાવા માટે પ્રથમ કલાલદારૂ વેચનારનું મન મનાવીને, તે પુત્રની આગળ મદિરાના વખાણ-પ્રશંસા કરાવે છે અને તે દુરાચારીએ પિતે જાણતા ન હાય શું? તે પ્રમાણે દેખાવ કરે છે કારણ કે પિતાના ઉપર દેષને આપ ન આવે તે માટે તથા પોતે નિર્લેપ છે તે માટે પણ તેવા માણસો દેખાવ કરવામાં બાકી રાખતા નથી. દારૂ વેચનારના કથનથી તે પુત્ર, દારૂ પીવાને વ્યસની બરોબર બને. દારૂ પીધા વિના હવે તેને ચાલતું નથી અને પૈસાને તે પડવા લાગ્યું. પિતાને કહેવાય નહિ તેથી ઘરમાં દુકાનમાં ચોરી કરવા લાગે તેને પિતા જ્યારે કહે ત્યારે શાહુકારીને દેખાવ કરીને પોતાની નિર્દોષતા દેખાડે છે. તેના પિતાને પણ ખબર પડી કે દુરાચારીઓની સંગતિથી દારૂ પીવાને વ્યસની બન્યું છે, તેને બહુ ઠપકે આપે પણ માને કેશુ? વ્યસનીએને કઈ ઠપકો આપે કે માર મારે તે પણ તેઓ વ્યસનને
For Private And Personal Use Only