________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકતાને વધારે. શત્રુના અમર પણ દુર્ભાધના રાખે ની પરિણામે કલ્યાણ થશે.
૨૮૭. જગતને સ્વભાવ પરિવર્તનશીલ છે તે પ્રમાણે જગતમાં રહેલા પદાર્થો પણુ પરિવર્તનશીલ છે. એવા પરિવર્તનશીલ જગતના પદાર્થોમાં–વરતુઓમાં સુખશાંતિ માટે વિશ્વાસ ધારણ કરીને તેને મેળવવા ખાતર કે રક્ષણ કરવા ખાતર મનુ, રાગ-દ્વેષ અને મહિને ધારણ કરે છે વિખવાદ-વઢવાડ-વિવાહ તથા ચુદ્ધો કરીને કારમી કતલ ચલાવે છે, પરંતુ તે વસ્તુઓ-પદાર્થો પ્રાપ્ત થયા પછી તેમાં જે રસઆસક્તિ રહેલી હોય છે તે ક્ષણે ક્ષણે-ઘડીયે ઘડીયે ઓછી થતી જાય છે. એટલે તે વસ્તુઓ પ્રાપ્ત કર્યા પહેલાં જે પ્રેમ હતું અને પ્રેરણા થતી તે ઊડી જાય છે. જ્યારે તે વસ્તુઓ પાસે હોતી નથી ત્યારે તેના ઉપર પ્રેમ અને તૃષ્ણા હેય છે. અને પ્રાપ્ત થયા પછી પ્રથમના જે પ્રેમ કે રસ કેમ રહેતો નથી? તેનું કારણ બરાબર તપાસીએ તે માલૂમ પડશે કે, તે વસ્તુઓને સંગ અને નિમિત્તોને એ સ્વભાવ છે. પની પુત્રાદિક પરિવાર જ્યારે ન હોય ત્યારે તેઓને મેળવવા માટે જે લગની, રસ અને પ્રેમ હોય છે અને પરણ્યા પછી તથા પુત્રાદિની પ્રાપ્તિ થયા પછી કે પ્રેમ હોય છે? પ્રથમ વેળાના પુત્ર ઉપર જે પ્રેમ માતપિતાને હોય છે, તે પ્રેમ, બીજા-ત્રીજા પુત્ર ઉપર પ્રાય: હેતે નથી. બે ત્રણ પુત્ર પુત્રીઓ થયા પછી પતિના ઉપર પત્નીને પ્રેમ પ્રથમ જે હોય છે? કહેવું પડશે કે પ્રેમ જે ઉછળતું હોય છે તે યુગાદિક થયા પછી ઉછળતું બંધ થાય છે. સ્થિર થાય છે અને કરાણવશાત
For Private And Personal Use Only