________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮ ૨૮૬. ધનાદિકને સાધનસામગ્રી અનુકુલ મળે છે તેમાં એકલાની પુણથાઈ હતી નથી, પત્ની પુરાદિકની પણ પુયાઈય છે. આમ માનીને વિધ્યાર કરીને અભિમાની બનવું ન જોઈએ. અને નમ્રતા–સરલતા વિગેરેને ધારણ કરીને સંપને વધાર તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. મારા જ પુર્ણયથી સાધનસામગ્રી મને મળી છે. આ માન્યતા અહંકાર-અભિમાનાદિકને વધારી મૂકે છે, અને તેથી કલેશ-કંકાશ-ઈના બીએ વવાય છેમાટે હે ભાગ્યશાળીએ ! ધનાદિકની વિપુલ અને અનુકૂલ સામગ્રી મળ્યા પછી અહંકારાદિક દુર્ણને પ્રવેશ થાય નહીં, તે માટે ઘણું સાવધાન બને અને પરિવારાદિની, પુયાઈથી આ સર્વે મળી રહ્યું છે એમ માને એટલે પરિ. વારાદિકના ઉપર સારો પ્રેમ રહેશે અને સંપ જળવાઈ રહેશે, પ્રેમથી ધાર્મિક ક્રિયાઓમાં પણ વિશ્વો આવશે નહી, ધારેલ કાર્યો જલ્દી સુધરશે. તેમજ નિર્લેપતાના બીજ વવાશે એટલે મારાતારાને ભેદભાવ ઘટવા માંડશે, એકલપેટામાં ભેદભાવ વધત રહે છે, અને પ્રીતિ-ભક્તિ તથા મમત્વરહિતતાને આવવાને અવકાશ મળતું નથી; જે જે અનુકૂલતા આવી મળે છે તેમાં પુત્રાદિકને સહકાર-મિત્રાદિકને સહકાર હોય છે. તેથી જ તથા પ્રકારની અનુકૂલતા મળી રહે છે, એટલે શું કરે? બે હાથ વિના તાળીઓ પડતી નથી. વનવગડામાં જે એકલું ઝાડ, બીજા વૃક્ષોના સહકાર સિવાય હોય તે સૂકાય છે. બીજાઓના સહકારથી વૃક્ષે પણ સુખને ભગવે છે, માટે સહકાર સાધવા તેમજ પુયાઇ વધારવા અને ભેદભાવને દૂર કરવા દરેક વ્યક્તિઓની પુરયાઈને સકારો અને માં માંડી
For Private And Personal Use Only