________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
:
**
E
૨૮૫. લૂંટારાઓનું જોર અને વિષયકષાયની બલવત્તા, દીનહીન ઉપર જ ચાલે છે. ધૈર્થ અને બલવાનને દેખતાં જ તે લૂંટારાઓ પાસે આવતાં ભીતિ પામી ચારે દિશાએ ભાગી જાય છે. જ્ઞાનીની કસોટી કહે કે પરીક્ષા કહો, તે વિપત્તિ વખતે અગર વિડંબના વખતે થાય છે. તે વખતે પરીક્ષા થતાં જે પાસ થાય તે તે ખરે જ્ઞાની, નહીતર છે. તમે પણ શારીરિક વ્યાધિઓથી ઘેરાતાં તેમજ ચેરેને આવતાં અગર અગ્નિને ઉપદ્રવ થતાં હિંમતને હારે નહી, ધીરજને ધારણ કરીને તેઓને હઠાવવા પ્રયત્નશીલ બને. બુદ્ધિ અને વૈર્યવાળી એક સ્ત્રીના ઘરમાં ચોરો ખાતર પાડવા પેઠા; તેને પતિ બહારગામ ગયે હતે. પિતાની પુત્રવધુ સાથે આ બાઈ પલંગમાં સૂતી હતી તે જાગી અને ખબર પડી કેચેરો ઘરમાં પેઠા છે, અત્યારે જે બૂમ પાડીશ તે ચારો મારી નાંખશે અને સઘળી મિલકત તૂટી. લઈ જતા રહેશે માટે કઈ યુક્તિ કરવી. ધીરજને ધારણ કરી બુમ ન પાડતાં, પુત્રવધૂને કહેવા લાગી કે-હે વહુ, તારા સસરા કેવા વિચિત્ર છે અને વિચક્ષણ છે કે શેરોના ભયથી સર્વે દાગીનાઓ અને સોનામહોરે બધીએ ઘરની બહાર રહેલ લીમડાની પિલાણમાં સંતાડી છે. આપણું ઉપર પણ વિશ્વાસ રાખે નથી. આ પ્રમાણે એક બે વાર સાસુ વહુની વાત સાંભળી ચેરે ઘરની બહાર નીકળી લીમડા ઉપર ચઢ્યા પણ ત્યાં હોય તે મલે ને? લીમડામાં મધપુડા ઉપર હાથ પડતાં માખીઓ -ઊડીને તીક્ષણ દંશ દેવા લાગી અને સઘળી માખીઓ તેઓના
અગે વળગી પડીને ચટકા મારવા લાગી. અરે ઠગાયા-મારી નિયા ! એમ બિલતાં તે ચરે નાસી ગયા., સ્ત્રીએ કહ્યું કે હવે આવા લાડ ખાવા-આ પ્રભાવ હિંમત ને બુદ્ધિને છે.
For Private And Personal Use Only