________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ અંગ ઉપરમાં સર્વે હાથીખા કાઢી આપ્યા. રાજા ષિા પણ તે શી રાવતી હોવાથી તેનું શીયળ ટસની લાલબા જાગી, અને પાછા કહેવા લાગ્યા કે-વારે જિસ્વી ચણીઓ છે, તે કાઢી આપે. શેરને પણ જ્યારે વિષયવાસના જાગે છે ત્યારે તેમની સર્વ પ્રકારે છતી થાય છે, બુદ્ધિબલ નાશ પામે છે અને ભયંકર કારમાં જોખમમાં આવી પડે છે.
જ્યાં સુધી વિષગ્રવાસનાની ખરાબ હાલત થતી નથી, ત્યાં સુધી તેનું જોર ચાલે છે. વિષય વાવ્યનામાં પુણ્ય જલ્દી ખતમ થાય છે. સ્ત્રી બુદ્ધિશાળી હોવાથી તે સમજી ગઈ કે આ લંટારાઓની બુદ્ધિ બગડી છે અને વિષય વાસના જાગી છે, શિયળ તે પ્રાણાંતે સાચવું. ભલે તરવારના ઝટકા લગાવે કે પ્રાર્થના કરે તે પણ ચલિત થવું નહી. આવી વિપત્તિ સમયે વલેપાત ન કરતાં ધીરજ રાખી, તેથી શીયળનું રક્ષણ કરવાની બુદ્ધિ જાગ્રત્ થઈ અને કહેવા લાગી કે–તમાએ માગ્યા પ્રમાણે સર્વે દાગીના તમને આપ્યા, હવે અન્ય કોઈ પણ માંગો નહી, તેમાં તમને લાભ નથી, માટે હવે તમારા માર્ગે તમે ચાલ્યા જાઓ. અમારી લજજાનું રક્ષણ કરનાર ચણીયાની માગણી કરવાથી તમને શું લાભ થવાને છે? ઘણું પ્રકારે સમજાવ્યા. પછી પણ વિષય વાસનાવડે વકરેલા તેઓ માન્યા નહી ત્યારે ધીરજ ધારીને તેણીએ ચોરોને કહ્યું કે-તને ચણીએ ઘાઘરા કાઢી બાપું. પણ તેનું નાડું કઠીન બંધાઈ ગયું છે, માટે તમારી પાસે તવાર છે, તે મને આપે કે જેથી તે નાણાને કાપીને ચણીએ ખાધું. વિષય વાસનાથી બુદ્ધિ બહેર મારી બાઈ અને પુરય ખતમ કરવાની તૈયારીમાં હતું તે, એક ગામ,
For Private And Personal Use Only