________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ એક શ્રીમંતને વિચાર આવે કે તિજોરીમાં રહેલી સેનાની લગડીઓ, નેટના બંડલે ભરપૂર છે, તેથી લાભ શેખપમાં તે આવતી નથી, માટે કોઈ પણ ખપમાં આવે, સગાંવહાલાં ખુશી થાય, મિલકતનું રક્ષણ થાય અને કદાચ ભાવ વધે તે બમણું ત્રણગણી કિંમત થાય. આમ વિચારી નવશરા મોતીના ત્રણ હાર વેચાતા લઈ શેઠ પોતાના ઘેર આવ્યા અને ત્રણ પુત્રવધૂઓને પહેરવા માટે આપ્યા એથી પુત્રવધૂને હાર નહી મળવાથી તે રીસાવા લાગી અને કલહ-કજીએ આરંભે. શેઠે કહ્યું કે તને પણ નવશેરો માતી હાર લાવી આપીશ. હાલ ઝવેરી બજારમાં કિંમતી મતીઓ મળતાં નથી, માટે ધીરજ ખમે. અજ્ઞાની આ વધૂ શેની માને ? બોલાચાલી અને તેફાન કરવા લાગી. પિયરમાં ચાલી ગઈ તેથી ઘરમાં હલકી પડી. સમજીને ધીરજ ખમી હેત તે હલકી ગણત નહી. બીજી સ્ત્રીઓએ કહ્યું કે–અમારે પહેરવું નથી. તું જ પહેર પણ અહંકારમાં આવેલી શેની માને ? મને પ્રથમ હાર કેમ ન આપે ? હું પણ પુત્રવધૂ છું. કાંઈ માર્ગમાં રખડતી ભીખારણ નથી. જેઠાણુઓ કહેવા લાગી–અમેને પ્રથમ હાર આપ્યા તેથી તેમાં અપમાન માનવું જોઈએ નહી. તને લાવી આપવા સસરાજી કહે છે; અને વ્યવહારમાં તારા કરતાં મોટા કહેવાઈએ તેથી અમને પ્રથમ હારે આપ્યા. અમે તને પહેરવા આપીએ, માટે ઈર્ષા અદેખાઈને ત્યાગ કર, સમતા રાખ. તને પણ મળશે. બજારમાં વસ્તુઓ જ ન મળતી હોય ત્યાં શે ઉપાય ? આપણે સંપીને રહીશું તે આપણી આબરૂ વધશે અને સાસુ સસરાને તથા આપણુ પતિને સંતોષ થશે અને આનંદમાં
For Private And Personal Use Only