________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨e અનુભવ છે અને મરાવીને શહેર અને મેહથિી પાછળ, હોમ વિના એકલે કંચન, કામિની, કુટુંબ વિગેરે સાચવતાં,
શણ કરતાં, તમને વિનાઓ અને પરિશ્રમ વેઠવો પડશે, તે વખતે આર્તમાન કે રીમાન વિગેરે થશે, સુખશાંતિ રહેશે નહી; પણ જે અનુભવ મેળવ્યું હશે, તે રક્ષણ કરવાની બુદ્ધિ થશે, ચિત્તાગરિકાય-કલેશાદિક થશે નહી અને કદાચ થશે તે લાંબે કાળ ટકશે નહી. તમોએ, કંચન-કામિની વિગેરે પ્રામ કરતાં કે અનુભવ મેળવ્યું છે તે કહે? સુખને કે દુખેને અનુભવ મેળવ્યા? રાગ-દ્વેષ-મહઈળ્યા વિગેરે ઓછા થયા કે વધ્યા? તેની તપાસ કરી? અનુભવ બરોબર થયે હશે તે રાગાદિક ઓછા થયા હશે !
૨૮૨. પાપસ્થાનકે સેવીને પ્રાપ્ત કરેલ પિસે પાપરથાનકમાં પાય વપરાય છે. દયા-દાન-પરેપકારાજિક કાર્યોમાં ખરચાતું નથી. તેથી તે પાપે પાપને વધારતા રહે છે, તેનાથી સુખશાંતિ-સંપ-સમતાસંતેષાદિક ગુણે કયાંથી ઉત્પન્ન થાય ? ન્યાયસંપન્ન વૈભવમાં સુખશાંતિ, સંપ અને સંપત્તિ સમાએલ છે, તે ધ્યાનમાં રાખે અને મેળવેલી અગર પૂર્વોપાર્જિત મળેલી સંપત્તિને સાત ક્ષેત્રમાં સદુપયોગ કરે. તે સદુપયેગથી રાગ-દ્વેષ-મહાદિક ઓછા થશે, પાતળા બનશે, અને સાથે સાથે આત્મિક ગુણેમાં નિર્મલતા, સદુપયોગથી સંપ-સમતા અને સંપત્તિ વિગેરે આવી મળશે, માટે પાપને દેવા હોય અને પુપાર્જન કરવું હોય તે. સદુપયેગ સિવાય અન્ય પાય નથી. મનુષ્યને બહારની વસ્તુઓ દેખતાં જસ્પર્શ કરતાં તેમજ તેઓને સૂંઘતાં, તેઓનાં નામ
For Private And Personal Use Only