________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
તાકાત આવે ત્યારે શેર મઠ્ઠામ, શેર પીસ્તા, ઘેર ચારાલી અને સાલમના પાક બનાવીને ખાજો કે જેથી શક્તિમાં વધાશ થશે. શેઠ વેવે લખેલી યાદી લઈને ઘેર આવ્યા. વૈદ્યના કથન મુજબ વન કરવાની મરજી નહી હૈાવાથી, તે યાદીને હમ્મેશાં એ ત્રણ વાર દિવસમાં જોયા કરે છે, પણુ રેચ વિગેરે લેતા નથી; તેમાં કષ્ટ ભાસે છે, પણ તેમને સમજણ પડતી નથી કે ન્યાધિની પીડા કરતાં આ પીડા અલ્પ છે. કોઈ પૂછે ત્યારે કહે કે વૈદ્યની પાસે ગયે અને દવાની યાદી લઇ આવ્યા. કહેા ત્યારે વતન વિના વ્યાધિ કયાંથી ટળે અને શક્તિ આવીને કયાંથી મળે ? માટે વનની ખાસ જરૂર છે.
૨૮૧. કામ કરીને પૈસાઓ મેળવવા, ધનાચ બનવું અને પ્રશંસાપાત્ર થવું તે તેા સામાન્ય ખીના છે, પણ કામ કરતાં કેવા અનુભવ આવે તે જાણવામાં બુદ્ધિમત્તા અને બહાદુરી છે. પૈસા મળવા, શ્રીમ ંત બનવુ` કે સત્તા-સાહ્યબી મેળવવી તે તે પુણ્યાયથી બને છે, પણ અનુભવને મેળવીને તેના પ્રકારેા અને વિકારા જાણવા તે મહામુશીબતનુ કામ છે. ને સાંસારિક કામે કરતાં સાચે અનુભવ તમાને આ ંચે હાય, તે તેમાં માહને ધારણ કરશે નહી અને પૈસા વગેરે પદા સાચા સુખના-સતેષના સાધના છે તેમ તમા માન્યતા ધરાવશે નહી. જેથી સાધન તરીકે જાણી તેમાં સાધ્યની ભ્રમણા થશે નહી, એટલે પદાર્થાંના સાચા સ્વરૂપનું ભાન થશે, અનુભવ આવતા રહેશે, અનુભવના વેગે રાગ-દ્વેષના વિકારા શાંત થશે અને ઘટવા માંડશે, માટે કામ કરી પૈસા વિગેર મેળવીને તેને
૧૪
For Private And Personal Use Only