________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
જેએની પાસે આ ગુણ્ા નથી તે ભલે સ*પત્તિ-સત્તાવાળા હાય તેા પણ ચિન્તા-સંતાપાક્રિક કારમાં દુઃખદાયી છે તે ટળવાના નહી પણ ઉત્તરાત્તર તેઓના વધારા જ થવાને. તમારી પાસે સ'પત્તિ વૈભવ પરિવારાદિક છે છતાં ચિતાદિકથી નિમુ ત કેમ નથી ? વારેવારે ચિન્તા સતાવ્યા કરે છે ને? આ ચિન્તાદિક ચૂરવા માટે ઉપાય કરા, તમે જે ચિન્તાદિકને ચૂરવા માટે હાલમાં કાવાદાવા કરીને પણ ઉપાયે કરેા છે. તે ખરા ઉપાયે નથી, પણ ચિન્તાક્રિકમાં વધારે કરનાર છે તે નિઃશંક સમજો, ઘણાએ શ્રીમંત રાજા-મહારાજાએએ ચિન્તાસંતાપ વિગેરે હટાવવા માટે યુદ્ધો પણુ કરીને રાજ્યસ`પત્તિસત્તાહિકને પ્રાપ્ત કરી છતાં તેમની ચિન્તા વિગેરે ગઈ નહી અને આયુષ્ય પૂર્ણ થએ આત્ત-રૌદ્રધ્યાન કરીને દુતિના ઊંડા ખાડામાં પડ્યા; માટે ચિન્તાઓને ચરવાનું સાચું સાધન જો કાંઇ હાય તા ધમથ્યાનાદિક છે. તમારી પાસે સપત્તિ સાહ્યખી–વૈભવ પૂરતા પ્રમાણમાં નહી હોય તેપણુ ધર્મ ધ્યાનના યેાગે ચિન્તા થશે નહી, અને થશે તેા લાંખા કાળ ટકશે નહી. પ્રથમ વિપત્તિ વિડંબનાદિ અપાયનું નિદાન જાણ્ણા કે કયા કારણેાથી દુ:ખ સંતાપાદિક થાય છે; પછી તે કારણેાને હુઠાવવા માટે ખળને ફારવા; તથા કરેલા કર્મોના-વિપાકલના ભાગવટા જરૂર ભાગવવા પડશે, તે ખ્યાલમાં રાખા કે જેથી તેવાં કર્યાં કરતી વખતે સાપની મા પાપથી પાછુ હુઠાય, અને નિકાચિત ખ"ધ પડે નહી, ત્રીજો પાયા જિનાજ્ઞા મુજબ વર્તન થાય છે કે નહી તેની તપાસ કરેા. તપાસ કર્યાં સિવાય ગાડરિયા પ્રવાહની માફ્ક વર્તન શખા નહી, અને તેનાથી
For Private And Personal Use Only