________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ પાછા હઠ તથા સંસારનું વરૂપ કેવા પ્રકારનું છે તેને વિચાર અને વિવેક કરો. સંગ અને વિયેગોની પરંપરા ચાલુ છે અને તેનાથી દુઃખની પરંપરા-રાગ-દ્વેષની પરંપરા વધતી રહે છે. આ પ્રમાણે ધર્મધ્યાનના ચારે પાયાને પણ વિચાર-વિવેક કરીને ચિત્તારૂપી ચિતાને બુઝા. આ સિવાય અન્ય ઉપાય જગતમાં નથી. - ૨૭૮. સભ્ય જ્ઞાની, સદ્વિચારે અને વિવેક વડે કમેના બંધ વખતે ઘણું સાવધાન હોવાથી નિકાચિત એટલે ભેગવવા લાયક કમેને બંધ કરતા નથી, તેથી કર્મોદયને તેઓ જલદી વિફલ કરવા સમર્થ બને છે; એટલે ઉદય કાલમાં તેઓ મૂંઝવણમાં પડતા નથી-અતએ આત્મવિકાસને સાધવામાં બહુ વિઘો ઉપસ્થિત થતાં નથી, માટે ક્રિયાઓ કરતી વખતે દુષ્યને થાય નહી અને સમતા રહે તે પ્રમાણે સાવધાની રાખવા તત્પર બનવું જોઈએ; વારે વારે ઉપગ રાખ જોઈયે. દુન્યવી રૂપાળા પદાર્થોને દેખી માનસિક વૃત્તિએ તે તરફ લલચાય છે અને તે વસ્તુઓને ગ્રહણ કરવા પ્રાણીઓ પ્રયત્ન કરે છે, પણ તે વસ્તુઓના ગુણે કેવા છે તે તરફ વિચાર પણ કરતા નથી, તેના રૂપમાં જ મુગ્ધ બને છે; તેથી જ્યારે તે વસ્તુઓ પિતાને સ્વભાવ દેખાડે છે ત્યારે પ્રતિકુળતાના
ગે, પરિણામે પરિતાપ કરે છે; સુંદર મને હર વસ્તુ મળી હોય તે હર્ષઘેલા બની ઉન્મત્ત બનીને આત્મભાન ભૂલી બેસે છે, માટે નવીન મનહર વસ્તુઓને દેખી તેઓના ગુણેની પણ તપાસ કરવી જરૂરની છે. ચેતનવાળી-અચેતનવાળી– અગર ચેતનાચેતનવાળી વસ્તુઓને-શુભાશુભ વસ્તુઓને દેખી
For Private And Personal Use Only