________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૩
માનસિક વિકારને હટાવવાથી શારીરિસ્ક વ્યાધિઓ ઉત્પન્ન થઈને અત્યંત પીડાઓ અને પરિતાપાદિકના સંતાપમાં આત્માને ફેકે છે તેથી આત્માની બેહાલ દશા થાય છે, માટે જેટલા વિકાર છે, તેઓને દૂર કરવા પ્રથમ કેશશ કરવી જોઈએ તેમ કરતાં કઠિન લાગશે પણું પરિણામ સુંદરમાં સુંદર આવશે. હાલમાં તે વિકારમાં સુખશાંતિ માની બેઠા છે, તે તમારી બ્રાન્તિ છે, કારણકે વિકારમાં કદાપિ શાંતિ હોય નહી. તેમાં તે ભય-ખેદવ્યાધિઓ-આધિ વિગેરે છૂપા ભરાઈ રહેલા છે; તેઓને તપાસે, અંધ બનીને તેમાં સુખ માને નહી.
એક મુસાફીરને અટવીમાં ઘણી તૃષા સતાવી રહી છે તેથી પાણીના સ્થલે શોધવા લાગે. શેધતાં એક સ્થલ પાણીવાળું માલુમ પડયું. તેથી ખુશી થઈને તેની પાસે આવ્યો. કિનારે પાણી પીવાને બદલે તે તળાવમાં જ તેણે ઝુકાવ્યું. પણ તે પીધું, પણ તેમાં રહેલ કાદવમાં ગળા સુધી ખેંચી ગયે; ઉપર ઉપરથી પાણી દેખ્યું પણ તેમાં ગુપ્ત રહેલા કાદવને દેખે નહી; તેથી તેની બેહાલ દશા થઈ. તે કાદવમાંથી બહાર નીકળી શકાતું નથી. નીકળવા માટે બલ તે બહુ ફેરવે છે. અને કંટાળો પણ ઘણે આવે છે પણ સહાય નહી હોવાથી તેને કાદવમાંથી નીકળવાને એકેય ઉપાય રહ્યો નહી. ત્રણ ચાર દિવસે કઈ દયાળુએ તેને બહાર કાઢ્યો તથા ઘણે ભૂખે હેવાથી ઈષ્ટ ભેજન આપ્યું. આ પ્રમાણે વિષય વિકારની તૃષ્ણને શાંત કરવા પ્રાણીઓ મથે છે અને પુનઃ એવા દુણીદુર્ગધ કાદવથી ભરેલા સ્થલેમાં અંધ બની ઝુકાવે છે પણ આધિ-વ્યાધિરૂપી કાદવને દેખતા નહી હોવાથી મહાદુઃખના
For Private And Personal Use Only