________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ઉત્પન્ન થએલ આત્મિક ગુણ્ણાના વિકાસવર્ડ સપત્તિ-સાથે મળેલી ડાય કે મેળવેલી હાય તેપણ તેના ઉપર આવરણ આવતું નથી એટલે તેમાં મુગ્ધતા થતી નથી. તથા વિષત્તિ આ વિડંબનાઓ આવી પડે તે પણ પરિતાપ-લે પાત થત નથી, કારણ કે સ`પત્તિ સત્તા કે સાહ્યબી પ્રાપ્ત થયા પછી સુગ્ધ મનાવનાર તેમજ પરિતાપાદિક કરાવનાર જે કાઈ હાય તેા વિષય કષાયેના વિકારે છે, તથા આત્મભાન, મરણ ધારણાને પણ નષ્ટ કરનાર આ વિષયકષાયના વિકારા જ છે. જેમ કાઇક મહાન્ યાધિ થએલ હાય અને ક્ષણ માત્ર પશુ ચેન પડવા દે નહી, અને પીડાએ અસહ્ય હાય તેની માફક વિકારો પણ મહા વ્યાધિ છે. વ્યાધિને દૂર કરવા માટે અને તેટલા ઉપાચેા, કષ્ટ-કરજ વેઠીને કરી છે તથા સાદે ને સાત્વિક આહાર લેા છે તથા ખતાવેલી કે આપેલી દવા નિયમસર લે છે ત્યારે વ્યાધિ, આધિ સાથે દૂર ભાગે છે તેની માફક વિકાર વ્યાધિને દૂર કરવા અનતા ઉપાયે લેવાની આવશ્યકતા છે, સાદો અને સાત્વિક ખોરાક તેમજ નિર્દોષ પાણી અને ધમયાન, આત્મનિરીક્ષણુ અને તપાદિક રૂપી દવા, જો લેવામાં આવે તે વિકારાના ભાર છે, કે તે ક્ષણ માત્ર પણ રહી શકે ? એટલે તે ન્યાધિની દવા છે; તે પ્રમાણે માનસિક વિકારાની, વિષય કષાયના વિકાશની પણુ દવા તેા છે જ, પરંતુ તે વિકારાને વેગ આપવા હાય, ફૂટાવવા હાય, ત્યાં તેઓની દવા લેવાને ઉપાય સૂઝે કયાંથી ? માટે વિકારાને ફટાવવાનુ પોષણ આપ વાસ્તુ' બંધ કરીને સાત્વિક અને સાદા ખારાક વગેરે લા ! આધિ વ્યાધિ રહેશે નહી.
For Private And Personal Use Only