________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧ અઢાર વાપસ્થાનકે દૂર કરવા માટે જેટલી બુદ્ધિ હોય, જેટલી શકિત હોય તેટલી વાપરવી.
પાપથી વિપત્તિઓ ઉપજે છે. સવપ્રભાવ દેખાડ્યા વિના ખસતી નથી, માટે પ્રથમથી પાળ બાંધવાની આવશ્ય. કતા છે કે જેથી વિપત્તિઓ આવે નહી અને આત્મિક ગુણેને લાભ લેવામાં વિદ્ગો ઉપસ્થિત થાય નહી. - ચતુર અને પ્રવીણ તેજ કહેવાય કે પ્રથમથીજ વિપત્તિએક વિડંબના આવે નહી તેને ઉપાય કરે. અગર આવ્યા પછી સમભાવે સહન કરે પરંતુ અન્ય નિમિત્ત ઉપર દેષારેપણ કરે નહી. મૂલ તે કરેલાં કર્મો જ આપણને દુઃખ સંકટે આપે છે.
ર૭૪. નિમિત્તે તરફ નિરીક્ષણ ન કરતાં કરેલાં કર્મો તરફ જે દૃષ્ટિ નાખે છે તેઓને નિમિત્ત ઉપર રોષ થતું નથી અને કમેને ટાળવાને ઉપાય જદી તે શોધી શકે છે અને તેમ કરતાં કર્મોમાં સુધારો થાય છે અગર સઘળાં કર્મોને ટાળવા કટિબદ્ધ થવાય છે.
૨૭૫. જે જે કર્મો આપણે કરીએ છીએ, તે કર્મોને અન્ય જને દૂર કરવા સમર્થ હતા નથી, તે તે આપણે પિતેજ, બળ ફેરવી તેઓને ટાળવાના ઉપાયે કરીએ તે જ ખસી શકે એમ છે, માટે અન્યના ઉપર ઘણે આધાર રાખે નહી. પિતે જાતે જ પ્રયત્ન કરે-જેથી કર્મો ખસવાના અને અનંત સુખ મળવાનું જ.
૨૭૬. વિષય કષાયનાવિકાને કબજામાં રાખવાથી
For Private And Personal Use Only