________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૦
૨૬૯. ચારી કરવાથી જે સકટો આવે છે. તે આવે
નહી માટે ચારી કરવી નહી. તે માર્ગ છે.
વ્યભિચારથી જે વિબના
કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપસ્થિત થાય છે તેને દૂર
૨૭૦. પરિગ્રહથી ચિન્તા અને વ્યાધિઓ ઉપજે છે, તેથી તેના ત્યાગ અગર પ્રમાણુ રાખવુ.
ક્રોધ, ક્ષમા ધારણ કરવાથી થતા નથી, માન-અહંકાર, નમ્રતા ધારણુ કરવાથી ખસે છે.
૨૭૧. માયાને હઠાવવા, સરલતા રાખવી. લાભને ત્યાગ કરવા, સંતેાષ ધારણ કરવા, રાગને દૂર કરવાના ઉપાય વૈરાગ્ય છે. દ્વેષને ટાળવાના ઉપાય પ્રેમ રાખવા તે છે.
૨૭૨. ક્લેશ વિગેરેના ઉપાય શાંતિ-સુલેહ કરવી, અભ્યાખ્યાન-શૂરું કલંક આપવુ. તેના ઉપાય ? કોઈને કલક દેવું નહી, મૈથુન-કાઈની ચાડી ન કરવી-છૂપી વાત કાઇને કહેવી નહી તે ઉપાય છે, રતિ-અતિ–ુષ શાકને ઉપાય સમભાવે રહેવુ', નિન્દાને, માયામૃષાવાદને તથા મિથ્યાત્વને ટાળવાનેા ઉપાય અનુક્રમે ગુણાનુરાગી થવું, સરલતા સહિત સાચું ખેલવું, અને સત્ય ધર્મોને ધરૂપે માનવા આ ઉપાયાથી દુઃખ ટલે છે.
૨૭૩. અઢાર પાપસ્થાનકાના ત્યાગ કરવાથી જ જે જે વિખના–વિપત્તિ ઉપસ્થિત થવાની હાય છે તે થતી નથી અને ભવાભવ સુખશાંતિ રહે છે માટે સુન્ન
જનાએ
For Private And Personal Use Only