________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
આવે નહી તે મહત્ત્વનાં કાર્યો કરવાની ઈચ્છા પણ જાગતી નથી. તેથી જ મનુષ્યે ભાગાપલેાગના કીડાઓ ખની આત્મશક્તિને હારી બેસે છે.
૨૬૪. પેાતે જ પાતાના ભાગ્યને ઘડે છે અને ભાગ્યાનુસાર, અનુકૂલતા-પ્રતિકૂલતા, સારા સચોગા કે પૂરા સચેગા આવીને ઉપસ્થિત થાય છે માટે આત્મશ્રદ્ધા રાખીને એવું ભાગ્ય ઘડો કે પ્રતિકૂલતા ભાસે નહી અને અનુકૂલ
તામાં વધારા થાય.
‘ ભાગ્યમાં નથી ’ આ પ્રમાણે માનીને આળસુ-એન્રી બનીને એસી રહેનારને પ્રતિકૂલતા પગલે ને પગલે આવે છે અને સતાવ્યા કરે છે. આળસુને અનુકૂલતા ક્યાંથી મળે ? કારણુ કે તે તે પુરુષાર્થને આધીન છે માટે પ્રમાદ આળસનેા ત્યાગ કરી,
૨૬૫. ખાદ્યની ઋદ્ધિ-સિદ્ધિ અને આત્મિકે ઋદ્ધિસિદ્ધિ અને શુદ્ધિ પુરુષાર્થને તાબેદાર હોવાથી આળસુને દેખી તેની હાંસી કરે છે કે આ કેવા પાગલ છે ! પ્રયત્ન સિવાય અને હિંમત વિના, અમારી આશા રાખે છે, માટે હાંસી ન થાય તે પ્રમાણે વર્યાં. પ્રયાસ કરનારની પાસે તે ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આનંદથી આવે છે.
૨૬૬, મનની સ્થિરતા અને આત્મગુણામાં લયલીનતા વિના સત્ય શકિત જાઋતુ થવી તે અશક્ય છે માટે બે ઘડી પણ સિદ્ધિ અર્થ વખત કાઢવા જોઇએ. કૂવામાં પાણી હોય તે જ હવાડામાં આવે છે અને વાવેલ' અનાજ પરિપકવ થાય છે.
For Private And Personal Use Only