________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭ શકશે નહી. અનંત શકિતમાન આત્માને દીન-હીન માનનારને કદાપિ આત્મશકિતને લાભ મળતું નથી, અને પોતે અનંત શકિતને પ્રાપ્ત કરી શકતું નથી.
ભલેને કાર્ય નાનું હોય તે પણ ચિત્ત દઈને સારી રીતે કરનાર, મહાન કાર્યો કરવા સમર્થ બને છે. કોઈ પ્રકારે કંટાળે લાવ નહી–એટલે તદન નાના કાર્યો પણ કુશળતાથી ચિત્ત દઈને કરવા જોઈએ; નાનું કાર્ય જાણું ઉપેક્ષા કરવી નહી.
ર૬૧. કાર્ય કાર્યને શીખવે છે-ઉત્સાહ ઉત્સાહને પ્રેરે છે. એમ નાના નાના કાર્યની સફળતાથી, પ્રતીતિ-શ્રદ્ધા અને શકિતમાં વધારે થશે. એકદમ કઈ શીખીને, ભણીને જમ્પ નથી. પ્રારંભમાં ભૂલ થાય તે પણ કંટાળીને કાર્યને ત્યાગ કર નહી.
આત્મશ્રદ્ધાથી ઉત્પન્ન થએલ, સહનશીલતા-હિંમત અને આત્મજ્ઞાન, અનેક પ્રકારની શકિતઓને આવિર્ભાવ કરે છે. અને પછી મહાનમાં મહાન કાર્યો કરવાની શકિત જાગ્રસ્ત થાય છે, માટે પ્રથમ આત્મશ્રદ્ધા રાખીને કાર્યો કરવા જોઈએ.
રદર, શકા-કાંક્ષા-ચિકિત્સા-પરપુદગલની આશા તેમજ તેને પરિચય મૂકીને જેઓ નિર્ભયતા, નિશ્ચલતા અને વીરતાને ધારણ કરે છે તેઓને શકિતઓ માટે પછી બહુ પ્રયાસ કરે પડતું નથી–તે તે આપોઆપ આવીને વરે છે.
૨૩. બહારની કઈ પણ શકિત કરતાં મારામાં પ્રચંડ શકિત રહેલી છે, આ વાત બરાબર સમજવામાં
For Private And Personal Use Only