________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ય ભવભવના રાગે ગયા સિવાય રહેલ કે આવેલે આનંદ ટકતું નથી. સદાય આનંદમાં રહેવું હોય તે ભવભવના રે નાશ પામે તેવી દવા લેવી જોઈએ, કષ્ટ આવે તે પણ તેવી દવાને ત્યાગ કરવો નહી, જેથી આનંદ સદાય રહેશે. __ नाऽगुणी गुणिनं वेत्ति, गुणी गुणिषु मत्सरी ॥ गुणी गुणानुरागी च, सरलो विरली जनः ॥ १॥ स्वस्तुतिं परनिन्दां वा, कर्ता लोक: पदे पदे । स्वनिन्दा परस्तुतिं वा, कर्ता कोऽपि न વિદ્યતે | ૨ | હતtscથતts gવા રોપ, નોmi: મુસા वा गुणमावहन्ति । वक्तुश्च वैराणि परिवर्धयन्ति, श्रोतुश्च तन्व. न्ति परां कुबुद्धिं ॥३॥ कार्य च किं ते परदोषदृष्टया, कार्य च किं ते परदोषचिन्तया? वृथा कथं खिद्यसि बालबुद्धे ! कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ॥ ४॥
૨૫૭. પિતાની સ્તુતિ અને પરની નિન્દા કરનાર જગતમાં ઘણું મળી આવશે પણ પિતાના દેષોની અને પારકાના ગુણેની સ્તુતિ કે પ્રશંસા કરનાર વિરલ જ હોય છે, પારકાના વિદ્યમાન અગર વિદ્યમાન ન હોય એવા દેને જાહેર કરવાથી કે સાંભળવાથી કેઈ પણ ગુણ આવતું નથી ઉઠે કહેનાર વેરને વધારે છે અને સાંભળનારની બુદ્ધિ બગડે છે તેથી આત્માને વિકાસ અવરાય છે.
૨૫૮. તમે આત્મશકિતમાં શંકા કરશે તે મહત્ત્વનું કાર્ય કરવા સમર્થ બનશે નહી, માટે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાની માફક આત્માની શક્તિ ઉપર પણ પૂર્ણ શ્રદ્ધા રાખે. દેવ, ગુરુ અને ધર્મની સફલતા આત્મિક ગુણેને પ્રગટ કરવામાં રહેલી છે.
For Private And Personal Use Only