________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થએલ વિડંબનાએ, આત્મજ્ઞાનથી જ ટળવાના; પણ ખીજા ઉપાયે ખરાખર કારગત થશે નહી. અન્ય ઉપાયે કરશેા તા પણુ આત્મજ્ઞાન હશે તાજ વિડંબનાઓ ટળવાની અને સત્ય સુખ આવીને ભેટવાનુ
૨૪૯. સમગ્ર બધનાનુ કારણ જો કોઇ હાય તા અજ્ઞાનતા છે, કારણ કે તેનાથી માહ-મમતા-અહુંકારાદ્રિક ઉત્પન્ન થઈને વિવિધ સકટોમાં સપડાવુ' પડે છે. આવી અજ્ઞાનતાને ટાળવાના ઉપાય આત્મણ્ણાની રમણુતા સિવાય અન્ય નથી.
૨૫. સુખ દુઃખ, તે વારસામાં ઉતરેલી વસ્તુ નથી, પણ અજ્ઞાનતાજન્ય અવળી ચાલથી ઉત્પન્ન થએલ છે. એટલે ખીજાએ આવીને દુઃખ કરશે, એવી આશાઓના ત્યાગ કરીને અનાદિકાલથી પડેલી કુટેવ-કુચાલને ત્યાગ કરવા કમર *સવાની જરૂર છે.
૨૫૧. અનુકૂલ સંચાગાની સદા ઇચ્છા કરવી કે આશા રાખવી તે આપણી એક જાતની નિ લતા છે અને આ નિખલતા શારીરિક શક્તિને પણું હ્રાસ કરે છે. જો કે જીવનપર્યં ત અનુકૂલતા રહેતી જ નથી તે પણ માનસિક વ્રુત્તિ અનુકૂલ હાય તે પ્રતિકૂલતા પણુ અનુકૂલતા લાગવાની,
પર. મનુષ્યાએ, મનુષ્ય ભવમાં કેવી માણુસાઈ મેળવી છે કે ધર્મક્રિયામાં-પરાપકારના કાર્યોંમાં કેવી દૃઢતા મેળવી છે, તેની કસોટી કરવા, વિડંબનાઓ-વિપત્તિ આવે છે માટે તેવા પ્રસગે સુજ્ઞ મનુષ્ય હિંમતને હારતા નથી. અને તેઓને સહી લેવા ખબરદાર બને છે.
For Private And Personal Use Only