________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
૪૫. સાંસારિક આશાઓને પૂર્ણ કરતાં, આત્મિક શક્તિની આશાને ભૂલતા નહી. જે આત્મક્તિ મળશે. તેા જ સવ આશા પૂરી થશે અને આશાઓ પછી થશે નહી-દુન્યવી આશાએથી ચાર ગતિમાં પરિભ્રમણ કરવુ પડે છે.
આખા વિશ્વ ઉપર સત્તા ચલાવવી હાય તા, કર્મોને દૂર કરા અને આત્માને જ્ઞાનસ્વરૂપે આળખી માહ નૃપને હરાવી તેની શકિતના પ્રાદુર્ભાવ કરા; એટલે વિશ્વ ઉપર તમારી સત્તા ચાલશે, તે સિવાય તમારી સત્તા ચાલવાના અન્ય કોઇ ઉપાય નથી.
તમારા આત્મામાં તમને શ્રદ્ધા હોય તેા કાઇ પણ વિજ્ઞો અસર કરવા સમર્થ અને એમ નથી. અને તે વિઠ્ઠોને સહુન કરવાની શક્તિ જાગ્રત્ થવાની જ. શકિત જાગ્રત્ થયા પછી વિા આવશે નહી તેમજ મેાક્ષમાર્ગ સુગમ થવાના,
વિઘ્નાને હઠાવવાનું તમારામાંજ મલ છે અન્યત્રથી આવ. નાર નથી. આત્મખલ વધારે ડાય ત્યારે જ વિનાનું ખલ ચાલશે નહી, માટે અહંકાર-મમતાને ત્યાગ કરી સુઅવસર મળ્યે હાવાથી આત્મિકખત વધારવા માટે અતિશય મલને ફારવવુ તે અગત્યનું છે.
કરવા
ર૪૬, પ્રબલ ભયના પ્રસગે પણ આત્મિક વિકાસના ઉપાચાને ભૂલવા નહી. પણ તેની આરાધના તત્પર અનવું તેથી ભયની અસર થશે નહી અને હિ'મત આવશે. હિમતવાન કદાપિ હારતા નથી અને પાતાનુ ખલ વધારતા રહે છે.
For Private And Personal Use Only