________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮ દરરોજ આગમ આદર્શને પાસે ને પાસે રાખવું જોઈએ, કે જેથી દુગુણેને દર કરવાની અભિલાષાપૂર્વક પ્રયત્ન થાય અને સદ્દગુણેને આવવાનું સ્થાન મળે.
ર૩૮, અનિત્યભાવના ભાવિત સાદું જીવન હશે તે મન પવિત્ર અને આનંદમય બનશે. ચિન્તા-શોક-પરિતાપનું જેર ચાલશે નહી. જો કે સાદા જીવનમાં બહાર દેખાવ, ભભક હેતે નથી તે પણ આનંદ તે જરૂર રહેવાને, અને ચિન્તાઓ ઓછી થવાની. વૈભવવાળા જીવનમાં મન પવિત્ર અને આનંદી જે નહી હોય તે ક્ષણે ક્ષણે પરિતાપ ઉત્પન્ન થવાને માટે અનિત્યાદિ ભાવનાને પોતાની પાસે નિરન્તર રાખે-ભૂલશો નહી.
૨૩૯ સારા પાત્ર વિના પાણું પણ ટકતું નથી તે પણ કારણ શેધીએ તે જરૂરી પાત્રતા આવી મલે છે. પછી ધારેલા કાર્યો સફળતાને ધારણ કરે છે. પાત્રતા એકદમ અકસ્માત આકાશમાંથી આવીને પડતી નથી. જો તેના કારણેને મેળવીએ તે ક્રમશઃ આવી મળે છે, માટે હતાશ થવું નહી અને કારણેને મેળવવા
૨૪૦. શાણુ માણસને, મર્મ વચનથી, તેમજ વિપત્તિઓથી પણ અપૂર્વ ઉત્સાહ જાગે છે અને ઉત્સાહ અને પરાક્રમથી અપૂર્વ કાર્યની સિદ્ધિ થાય છે માટે કેઈના મર્મ ભેદક વચનેથી અને વિપત્તિઓથી ભય પામીને હતાશ બનવું ન જોઈએ પણ પ્રબલ પ્રયાસ કરે જોઈએ.
૨૪૧. નિરાશા, બહાદુરીના સ્વામીને પણ હતાશ
For Private And Personal Use Only