________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કે ષ્ટિ પદારની ઈચ્છાએ ત્મશક્તિને અનાહિલથી નાની છે; તેથી આત્મશક્તિને ખરાખર પ્રાદુર્ભાવ થા નથી માટે ઈચ્છાઓને નાબૂદ કરશ.
૨૩૪. આત્મિક સુાની અભિલાષાથી દૂરદર્શી બનાય છે અને સત્યપુરુષાર્થની સફલતા આવીને ભેટે છે. આવી આશા તે નિરન્તર કરવી જોઈએ કે જેનાથી આત્મજ્ઞાન થાય—અને કષાયવિષયના વિકારા મૂલમાંથી નાશ પામે. દુન્યવી પાર્થાની ઇચ્છાથી તે સદાય અને સવ થા ચિન્તાએ-પરિપ વિગેરે ઉત્પન્ન થવાના જ.
૨૩૫. વાતા આછી કરી અને કામ વિશેષ કરી. ફક્ત વાતા કરવાથી કામ થતું નથી. જિંૠગી ઓછી છે. અને ક્ષણેક્ષણે આયુષ્ય અપ થતુ જાય છે. ધારેલું કામ ક્યારે કરશેા ? વ્યતીત થએલા સુઅવસર પાછા આવતા નથી-ગ તે ગયા--માટે રાગ-દ્વેષ-માહુ-મમતાના ત્યાગ કરી મળેલા અવસરને સફ્ળ કરા.
૨૩૬. પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ પ્રવૃત્તિ એવી કરવી કે ચીકણાં કના બંધ થાય નહી અને આસક્તિના ત્યાગ થાય. જે પ્રવૃત્તિમાં આસક્તિ નથી અર્થાત્ નિષ્કામભાવે પ્રવૃત્તિ થાય તેા નિવૃત્તિ આપોઆપ આવીને મળે છે.
૨૩૭. સુખની આકૃતિને નિરખવા માટે આરિસામાં મનુષ્યે દરરાજ જીવે છે. તે પ્રમાણે આત્મિક દુગુ ણ્ણાને જોવા માટે આગમ આરિસામાં દરરાજ જેવુ જોઇએ અને
For Private And Personal Use Only